અમેરિકી એરસ્ટ્રાઈકથી વેનેઝુએલા ધણધણી ઉઠયું : વેનેજુએલા ઘુટણિયે નહી પડતા અમેરિકા ત્રાટકયું: લશ્કરી મથક-એરપોર્ટ ઉપર બોંબમારોઃ રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરીઃ અમેરિકાને ઈંધણ ભંડાર ઉપર કબ્જો કરવો છેઃ રાષ્ટ્રપતિઃ કુલ ૪ શહેરો ઉપર બોંબ મારોઃ વેનેઝુએલાનું પાટનગર કારાકસ અંધકારમાં ડુબ્યું: એકધારા વિસ્ફોટોના અવાજથી લોકો ભયભીતઃ ઘરોની બહાર દોડયાઃ સાયરનો વાગ્યાઃ ટેન્કો રસ્તા ઉપર3:06 PM IST
સંગમ તટે માઘ મેળો શરૂઃ હર હર ગંગેની ગુંજ : પ્રયાગરાજમાં સંગમ તટ પર ૪૪ દિવસના માઘ મેળાનો રંગેચંગે પ્રારંભઃ ૧૫ કરોડ શ્રધ્ધાળુઓ આવશે : આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ પવિત્ર સ્નાનઃ બ્રહ્મમુહુર્તથી જ શ્રધ્ધાળુઓ લગાવી રહ્યાં છે આસ્થાની ડૂબકીઃ સવારે ૬ વાગ્યા સુધીમાં જ ૩ લાખ શ્રધ્ધાળુઓનું પવિત્ર સ્નાન10:08 AM IST
સાંસદમાં સાંસદોની ખામોશી ચિંતાજનક : સાંસદમાં પૂજાનાં પ્રશ્નો ઉઠાવવામાં મોટાભાગના સાંસદોની આળસઃ ૨૫ થી ૩૦ ટકા તો મોઢુ ખોલતા જ નથી : ૧૮મી લોકસાના ૬ સત્રોમાં ૬૦ થી ૭૦ ટકાથી વધુ સાંસદ નિષ્ક્રીય રહ્યાં: શિયાળુ સત્રમાં ૫૪૨માંથી ફક્ત ૩૭૭ સાંસદોએ ડિબેટમાં ભાગ લીધોઃ ૧૬૫ ગુમ! શિયાળુ સત્રમાં મોટા માથામાં તો ડોકાયા જ નહિ10:26 AM IST
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ મહાયુતિનો દબદબો : એક પણ મત પડ્યા વગર ૬૮ ઉમેદવારો બિનહરીફ વિજેતા : ભાજપને બમ્પર સરસાઈ : ૧૫ જાન્યુઆરીએ યોજાનારી ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો : ભાજપના ૪૪, શિંદે જૂથના ૨૨ અને અજિત પવાર જૂથના ૨ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા - વિપક્ષી ઉમેદવારોના ફોર્મ ખેંચાતા ઉદ્ધવ જૂથે ED-CBI અને સોદાબાજીના ગંભીર આક્ષેપો કર્યા7:59 PM IST
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો સરકાર પર પ્રહાર: 'શેખ હસીનાને ભારતમાં લાલ જાજમ આપવી બાંગ્લાદેશી હિન્દુઓ માટે ભારે પડી, ત્યાંના લોકોમાં વધ્યો રોષ' : બાંગ્લાદેશના પૂર્વ પીએમને આશ્રય આપવાના મુદ્દે સંસદમાં ચર્ચા કેમ ન થઈ? જો નક્કર પગલાં નહીં લેવાય તો બાંગ્લાદેશ પણ પાકિસ્તાન જેવું આક્રમક વલણ અપનાવશે: જ્યોતિર્મઠના શંકરાચાર્યની ચેતવણી11:55 PM IST
કોંગ્રેસ સંગઠનમાં પ્રિયંકા ગાંધીની પહેલીવખત મોટી જવાબદારી: પાંચ રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની રચના: ગુજરાતના પીઢ નેતાને મળ્યું સ્થાન : મધુસુદન મિસ્ત્રીને કેરળ સ્ક્રીનીંગ કમિટીના વડા બનાવાયા: ટીએસ સિંહ દેવને તમિલનાડુ અને પુડુચેરી માટે સ્ક્રીનીંગ કમિટીના વડા તરીકે અને પશ્ચિમ બંગાળ બી.કે. હરિપ્રસાદને જવાબદારી સોંપાઈ 11:53 PM IST
અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક: વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લાવ્યું ટ્રમ્પનું 'ડેલ્ટા ફોર્સ', માત્ર 30 મિનિટમાં ખતમ થઈ ગયો જંગ! : ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ: કારાકાસમાં આસમાની હુમલા વચ્ચે અમેરિકી કમાન્ડોએ માદુરો અને તેમની પત્નીને કર્યા નજરકેદ; હવે ન્યૂ યોર્કની કોર્ટમાં ચાલશે નાર્કો-ટેરરિઝમનો કેસ11:44 PM IST
આઈપીએલમાં 'ધર્મ અને દેશ'નું રાજકારણ? મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવા બદલ શશિ થરૂરે BCCIને લીધું આડેહાથ, પૂછ્યું- 'ખેલાડીનો શો વાંક?' : બાંગ્લાદેશી બોલરને KKRમાંથી રીલીઝ કરવાના નિર્ણયને થરૂરે ગણાવ્યો અન્યાયી; રમતગમતના રાજકીયકરણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું- 'શું આપણે કોઈના ધર્મને સજા આપી રહ્યા છીએ?'11:43 PM IST
આસામ સરકારની 'મોબાઇલ ગિફ્ટ' વિવાદમાં: ચૂંટણી પહેલા પત્રકારોને સ્માર્ટફોન વહેંચ્યા, બે નિડર પત્રકારોએ ભેટ ઠુકરાવીને નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું : ચૂંટણીના પડઘમ વચ્ચે હિમંત બિસ્વા સરકારે 2200 પત્રકારોને 'સેમસંગ' ફોન આપવાની કરી જાહેરાત; ભેટ લેનારાઓની યાદીમાં નામ હોવા છતાં બે દિગ્ગજ પત્રકારોએ ફોન પરત કરી છેડ્યો નવો વિવાદ11:17 PM IST
નિશાનાબાજીમાં આર્મીનો દબદબો: અજય કુમારે 10 મીટર એર પિસ્તોલમાં સુવર્ણચંદ્રક જીત્યો, કર્ણાટકના જોનાથને ત્રણ ગોલ્ડ મેડલ સાથે ઈતિહાસ રચ્યો : 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં સેનાના શૂટરનો 241.1 પોઈન્ટ સાથે સચોટ નિશાન; દિલ્હીની કરણી સિંહ રેન્જ પર યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી મેડલનો વરસાદ10:55 PM IST
યુક્રેનમાં સત્તાપલટો અને નવી વ્યુહરચના: રશિયાના હુમલાઓ વચ્ચે ઝેલેન્સ્કીએ ડેનિસ શ્મિહાલને સોંપી દેશના ઉર્જા મંત્રી તરીકેની કમાન : ભ્રષ્ટાચારના કૌભાંડ બાદ મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર; શિયાળામાં વીજ સંકટને ટાળવા અને રશિયન મિસાઈલ હુમલાઓ સામે ઉર્જા ક્ષેત્રને મજબૂત કરવા અનુભવી શ્મિહાલ પર મુકાયો ભરોસો9:09 PM IST
ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનો વિજયધ્વજ: 11 વર્ષ પહેલાં 99% મોબાઈલ આયાત કરતો દેશ આજે 99% 'મેડ ઇન ઇન્ડિયા' બનાવે છે - અશ્વિની વૈષ્ણવ : નવી દિલ્હીમાં 'પંચ પરિવર્તન' કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ અને 5G પ્રગતિની ગાથા વર્ણવી; 2047 સુધીમાં 'વિકસિત ભારત'નો રોડમેપ રજૂ કર્યો9:01 PM IST
બજેટ ૨૦૨૬નું કાઉન્ટડાઉન શરૂ: રવિવારે રજા હોવા છતાં નિર્મલા સીતારમણ 'પોટલી' ખોલશે? નાણાં મંત્રાલયમાં સમીક્ષા શરૂ : ૧ ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં કેન્દ્ર સરકાર પરંપરા તોડવાના મૂડમાં નથી : સામાન્ય જનતાને ટેક્સમાં રાહત અને ખેડૂતો માટે મોટી જાહેરાતોની આશા વચ્ચે નાણાં મંત્રીના ડ્રાફ્ટને આખરી ઓપ અપાયો 8:14 PM IST
ઈન્દોરના મેયર સામે કાર્યવાહી થવી જોઈએ: લખનૌમાં બેદરકારીને કારણે ઘેટાંના મોત : સપા નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર : સમાજવાદી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે મૈનપુરીના કરહલ વિધાનસભા મતવિસ્તારમાં આંબેડકર પાર્કનું ઉદ્ઘાટન કર્યું: ઉદ્ઘાટન દરમિયાન યાદવે લખનૌની ઘટના અંગે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું8:56 PM IST
સાંઈના ચરણોમાં કુબેરનો ભંડાર: શિરડીમાં નવા વર્ષે ૨૩ કરોડથી વધુનું દાન: હીરા જડેલા મુગટ અને સોના-ચાંદીથી ઝળહળી ઉઠ્યું મંદિર! : નવા વર્ષના પાવન અવસરે શિરડીમાં ભક્તિનો એવો મહેરામણ ઉમટ્યો કે માત્ર ગણતરીના દિવસોમાં જ કરોડો રૂપિયાની સાથે વિદેશી ચલણ અને કિંમતી રત્નોનો વરસાદ થયો : જેમાં ૮૦ લાખની કિંમતનો હીરા-માણેક જડેલો સુવર્ણ મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો 8:13 PM IST
ટ્રમ્પનો 'હિટ લિસ્ટ' પ્લાન લીક: માદુરો તો માત્ર શરૂઆત હતી, હવે પડોશી દેશો સહિત આ 4 શક્તિશાળી નેતાઓ પર તોળાઈ રહ્યું છે મોતનું સંકટ! : વેનેઝુએલામાં મધરાતે ચાલેલા સનસનાટીભર્યા ઓપરેશનમાં નિકોલસ માદુરોની ધરપકડ બાદ વોશિંગ્ટનથી સીધો સંકેત મળ્યો : હવે અમેરિકાના દુશ્મનોએ બચવા માટે સુરક્ષિત આશરો શોધવો પડશે8:11 PM IST
કેમ્પસમાં રેગિંગ કરનારાઓની હવે ખેર નથી: UGCએ યુનિવર્સિટીઓને આપી છેલ્લી ચેતવણી : વિદ્યાર્થીના મોત બાદ સિસ્ટમ હરકતમાં! : દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક શોષણને રોકવા માટે UGCએ નવા 'બ્રહ્માસ્ત્ર' જેવા કડક નિયમો જાહેર કર્યા : જેમાં બેદરકારી દાખવનાર કુલપતિઓ અને કોલેજ વહીવટીતંત્રને સીધા જ દિલ્હી સમન્સ પાઠવી કડક સજાની જોગવાઈ કરવામાં આવી 6:51 PM IST
લાલ કિલ્લાના ગુનેગાર બિલાલ મલ્લાનો ખેલ ખતમ: જેલના સળિયા પાછળ ધકેલાયો માસ્ટરમાઇન્ડ: આતંકીઓને મદદ કરવાનું પાપ હવે ભોગવશે! : દિલ્હીને ધ્રુજાવનારા આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબીને આશરો અને હથિયારો પૂરા પાડનાર ડો. બિલાલ નસીર મલ્લા પર NIAનો ગાળિયો મજબૂત થયો : રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા રહસ્યો ખોલ્યા બાદ હવે પટિયાલા હાઉસ કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો 6:50 PM IST
આમ્રપાલીના ગ્રુપ પર EDની લગામ : ₹99 કરોડની સંપત્તિ ટાંચમાં લેતા હડકંપ : શું ઘરવિહોણા ખરીદદારોને હવે ન્યાય મળશે? : મની લોન્ડરિંગના જાળમાં ફસાયેલા આમ્રપાલી ગ્રુપની ગેરકાયદેસર કમાણી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્જિકલ સ્ટ્રાઈક કરી : જેમાં ફ્લેટ ખરીદનારાઓના લોહી-પરસેવાની કમાણીનો દુરુપયોગ કરી ઉભી કરાયેલી કરોડોની ફેક્ટરીઓ અને ઓફિસો જપ્ત કરવામાં આવતા ભ્રષ્ટ બિલ્ડરોમાં ફફડાટ 6:48 PM IST
ટ્રમ્પનો માદુરો પર 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો પ્રહાર: શું હવે સોનું આસમાને પહોંચશે અને શેરબજારમાં કડાકો બોલશે? : અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવો માહોલ સર્જાયો : જેના કારણે રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો : ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાવાની આશંકાએ ભારત સહિત દુનિયાભરના આર્થિક સમીકરણો બદલાવાની તૈયારીમાં 6:46 PM IST
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા : પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો : બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં જીવતો સળગાવી દેવામાં આવેલા હિન્દુ દુકાનદાર ખોકોન દાસનું સારવાર દરમિયાન મળત્યુ : બે અઠવાડિયામાં લઘુમતીઓ પર આ ચોથો મોટો હુમલો છે : વચગાળાની સરકારની ભૂમિકા અને લઘુમતીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે4:05 PM IST
પ્રયાગરાજમાં માઘ મેળો પોષ પૂર્ણિમા સ્નાન સાથે શરૂ: 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરશે : સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર શ્રદ્ધાળુઓની લાંબી કતારો: મેળા વિસ્તારમાં 5000 થી વધુ ધાર્મિક સંગઠનો અને સંતો માટે રહેવાની વ્યવસ્થા :ભક્તોની સુવિધા માટે 8 કિલોમીટર લાંબા સ્નાનઘાટ તૈયાર:સુરક્ષા માટે 10,000 પોલીસ કર્મચારીઓ, ડ્રોન, AI કેમેરા અને વોટર પોલીસ તૈનાત1:44 PM IST
સેવા, શ્રદ્ધા અને નેતૃત્વનું સંગમઃ ૨૦૨૫નું વર્ષ અનંત અંબાણીના નામે : જામનગરથી દ્વારકા ૧૪૦ કિલોમીટરની કઠિન પદયાત્રા કરીઃ પ્રથમ જ્યોતિલિર્ંંગ સોમનાથના શરણે અંબાણી પરિવારઃ અનંત અંબાણીએ ૫ કરોડનું દાન આપી નવા વર્ષનો પ્રારંભ કર્યો : મહાકુંભમાં સેવા યજ્ઞ અને જામનગરમાં વનતારાની ગુંજઃ રિલાયન્સના યુવા સુકાની અનંત અંબાણી માટે વીતેલું વર્ષ સિદ્ધિઓથી ભરપૂર રહ્યું: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મુકેશ, નીતા અને અનંત અંબાણીઃ રાષ્ટ્રની સુખાકારી માટે પૂજા કરી, વનતારા પ્રોજેક્ટને વૈશ્વિક ઓળખ મળી11:56 AM IST
ફ્રાન્સમાં ૩૧મીની રાત્રે ૧૧૭૩ કાર ભડકે બળી: ૫૦૦થી વધુની ધરપકડ : ૯૦,૦૦૦ પોલીસ જવાનો તૈનાત હોવા છતાં ઢગલા બંધ મોટરો આગને હવાલે: સરકાર કહે છે કે સ્થિતિ કાબુમાં ! : નવા વર્ષની અશાંત સવાર: ફ્રાન્સમાં તોફાની તત્વોનો તરખાટ, પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે પણ સેંકડો વાહનો સળગાવાયા : પેરિસથી સ્ટ્રાસબર્ગ સુધી આગજની: સ્ટ્રાસબર્ગ, લિયોન અને પેરિસના પરા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત* ફ્રાન્સમાં ન્યૂ યર પાર્ટીના નામે હિંસા, ગત વર્ષ કરતા ૨૦ ટકા વધુ વાહનો ખાખ9:47 AM IST
ભારતના આંતરિક મામલામાં અમેરિકાની ફરી દખલ? દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના સમર્થનમાં આવ્યા ન્યૂયોર્કના મેયર: ભાજપ લાલઘૂમ, કહ્યું- ‘તમે ન્યૂયોર્ક સંભાળો, ભારતની ચિંતા છોડો’ : ‘અમે તમને યાદ કરીએ છીએ’: ઉમર ખાલિદના માતા-પિતાને ન્યૂયોર્કના મેયરે પાઠવેલા સહાનુભૂતિ સંદેશથી રાજકીય ભૂકંપ, ભારતે સાર્વભૌમત્વનો મુદ્દો ઉઠાવ્યો: ભાજપ નેતા રાજેશ્વર સિંહનો વળતો પ્રહાર, કહ્યું આ રાજકીય સ્ટંટ છે9:50 AM IST
ઈરાનમાં શાસન પતનની તૈયારી? સેન્ટ્રલ બેંકનો ‘ટોપ સિક્રેટ’ પત્ર લીક થતાં વૈશ્વિક ખળભળાટ: તમામ ઈરાની બેંકોને ‘ઈમરજન્સી મોડ’માં આવવા આદેશ, દેશવ્યાપી બ્લેકઆઉટ અને અશાંતિની ભીતિ : શું ઈરાનનું અર્થતંત્ર તૂટી પડ્યું છે? ૨૯મી ડિસેમ્બરના ગુપ્ત પત્રમાં ભયાનક ચેતવણી: જનતાના વિદ્રોહ વચ્ચે બેંકોને ડેટા બચાવવા તાકીદ: ‘સિસ્ટમ કોલેપ્સ’નો ભય: ઈરાન સરકારે નાણાકીય કટોકટી જાહેર કરી? ઈન્ટરનેટ બંધ અને સાયબર હુમલા સામે તૈયાર રહેવા આદેશ9:53 AM IST
યમનની ધરતી પર આરબ મિત્ર રાષ્ટ્રો વચ્ચે જંગ ? સાઉદી સેના દ્વારા યુએઈ સમર્થિત દળો પર બોમ્બમારો : ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: સાઉદી અરેબિયા અને યુએઈ આમને-સામને : યમનમાં ‘એસટીસી’ જૂથ પર સાઉદીના ભીષણ હુમલાથી ગલ્ફ દેશોમાં સોપો પડી ગયો : શું યમન યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી ? યમન યુદ્ધમાં નવો અને ખતરનાક વળાંક: યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) નું પીઠબળ ધરાવતા અલગાવવાદી જૂથ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ પર સાઉદી એરફોર્સનો જોરદાર બોમ્બમારો શરુ : મિત્ર દેશો વચ્ચે તિરાડ: અત્યાર સુધી યમનમાં હૂતી બળવાખોરો સામે સાથે મળીને લડતા સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ: પાકિસ્તાન કનેક્શનની ચર્ચા: આ જંગમાં પાકિસ્તાન સાઉદી અરેબિયાની સાથે?9:46 AM IST
કેરળમાં લોકશાહીનો ઉત્સાહ: ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થતા જ અરજીઓનો ધોધ, યાદીમાં નામ નોંધાવવા અને સુધારા માટે ૧.૨૧ લાખથી વધુ લોકો મેદાનમાં : નવા મતદારોમાં અનેરો થનગનાટ: ૯૬ હજારથી વધુ યુવાનો પ્રથમવાર નોંધાવશે નામ, વિદેશી ભારતીયો (NRIs) માં પણ ભારે ક્રેઝ - ચૂંટણી પંચે નોટિસ જારી કરી સુનાવણી શરૂ કરી9:02 PM IST
મેક્સિકોમાં કુદરતનો પ્રકોપ: 6.5 ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી : રાષ્ટ્રપતિ પણ જીવ બચાવવા દોડ્યા : નવા વર્ષની શરૂઆતમાં જ મેક્સિકો સિટીમાં વિનાશક ભૂકંપના આંચકા અનુભવાયા : ઊંચી ઈમારતો પત્તાના મહેલની જેમ ડોલવા લાગી અને મેટ્રો સ્ટેશનોમાં મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બન્યું : લાઇવ કોન્ફરન્સમાં સાયરન વાગતા રાષ્ટ્રપતિએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડ્યો10:24 PM IST
ગાંધી પરિવારમાં વાગશે શરણાઈ: રોબર્ટ વાડ્રાએ પુત્ર રેહાન અને પુત્રવધૂ અવિવાના સંબંધો પર લગાવી સત્તાવાર મહોર : પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા અને અવિવા બેગની સાત વર્ષ જૂની મિત્રતા હવે સગાઈમાં પરિણમી : રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને 'નવી પેઢી'ના નિર્ણયને આશીર્વાદ આપ્યા10:23 PM IST
AIનો ઘોર દુરુપયોગ :કેટલાક લોકો મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે: પ્રિયંકા ચતુર્વેદી આક્રમક : જુઓ સંપૂર્ણ વીગત : હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા: Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ : તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહ્યું આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે.10:33 PM IST
ફોર્સ મોટર્સનું વેચાણ ૫૦ ટકા વધ્યું, આઈટી સેક્ટરમાં નવી ભરતીમાં ૨૪ ટકાનો ઘટાડો: રોજગારીના મોરચે ચિંતાજનક સમાચાર: ૨૦૨૬ની શરૂઆતમાં ભારતીય ટેકનોલોજી સેક્ટરમાં નવી ભરતીમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો : ઉર્જા ક્ષેત્રે ભારત સરકારનું મહત્વનું પગલું: અમેરિકા સાથે વેપાર કરાર કરવાની ગણતરીએ, સરકારે ઓઈલ રિફાઈનરીઓને રશિયા અને અમેરિકાથી થતી ક્રૂડ ઓઈલની આયાતના સાપ્તાહિક આંકડા આપવા સૂચના આપી11:23 PM IST
એસ. જયશંકરે બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના આકરો પ્રહાર કર્યો: ઢાકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ઇતિહાસ બદલી શકાય છે પરંતુ ભૂગોળ બદલી શકાતી નથી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે બંને દેશો તરફથી સામસામે નિવેદનબાજી અને લશ્કરી ગતિવિધિઓ સતત ચાલુ: પાકિસ્તાની સેના અને નૌકાદળ દ્વારા ઉત્તર અરબી સમુદ્રમાં 'ઓપરેશન બુનિયાન-ઉમ-મરસૂસ' હાથ ધરાયું12:16 AM IST
રશિયા-યુક્રેન યુદ્ધ: વોલોડિમિર ઝેલેન્સ્કીનો હુંકાર - શાંતિ માટે તૈયાર પણ સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ નહીં: યુક્રેન વાટાઘાટો માટે ખુલ્લું મન રાખે છે, પરંતુ તે માટેની શરતો સન્માનજનક હોવી જોઈએ : ઝેલેન્સ્કીએ રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે આવનારું વર્ષ દેશ માટે નિર્ણાયક સાબિત થશે: રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા વિસ્તારો પર યુક્રેનનો હક છે અને તેને છોડવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી1:14 AM IST

કરતબ.....

સવારે...સવારે....

ભક્તોનું ઘોડાપુર....

દેશનો તાત....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો : GAS કેડરના ૬ ઉચ્ચ અધિકારીઓની જાહેર હિતમાં સામુહિક બદલી અને નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ : નવા વર્ષના પ્રારંભે વહીવટી તંત્રમાં ફેરબદલ : સુશીલ પરમાર રાજકોટ કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલ ઓફિસર, જ્યારે એ.આર. ચાવડા બોટાદના નવા જિલ્લા પુરવઠા અધિકારી બન્યા - સ્પિપાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે દિગ્વિજયસિંહ જોગિયાની નિમણૂક9:00 PM IST
બાલાસિનોરમાં કોલેરાનો ભરડો: કેમિકલ વેસ્ટની ડમ્પીંગ સાઇટને કારણે જમીન, હવા, પાણી ભારે પ્રદૂષિત: અમિત ચાવડા : સ્માર્ટ મીટરમાં વપરાશ વગર વધુ વીજબીલથી લોકો પરેશાન, રાજ્યમાં ગુંડારાજ કાયદો અને વ્યવસ્થા ખાડે : પ્રદેશ કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રાના બારમાં દિવસની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી કરવામાં આવી9:33 AM IST
2026ના અંત સુધીમાં રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ કામો પૂર્ણ થતાં રાજ્યના નાગરિકોને વધુ સંગીન આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે : કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં ના પારદર્શી-ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીનું સૂચન8:08 PM IST
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા : દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે ૨૨ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત: નાયબ કલેકટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપાઈ: પરિવારજનોને ભોજન સહિતની તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્રને સૂચના આપી:ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સતત સમગ્ર સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે, સાંજે પુનઃ રીવ્યુ લેશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી6:22 PM IST
લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવની શુભેચ્છા મુલાકાત : રાજ્યપાલએ પુષ્પગુછ વડે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા : ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિ અંગે વિગતો પુરી પાડી6:11 PM IST
ડો.શમશેર સિંઘ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મુખ્ય પોલીસ વડા નહિ બની શકે... : સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મુખ્ય પોલીસ વડા બનવા માટે ઓછામાં ઓછો નિવળતિ પહેલાં ૬ માસ બાકી હોવા જોઈએ, પરંતુ આ સિનિયર મોસ્ટ IPS માર્ચ માસમાં નિવળત થાય છે, જો એક વખત રેગ્યુલર મુખ્ય પોલીસ વડા બની જાય તો બે વર્ષ સુધી હટાવી પણ ન શકાય એવું પણ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન છે કે એલ એન રાવ ઇન્ચાર્જ ડીજી બન્યાના ગણતરીના સમયમાં ગુજરાત કેડરના સિનિયર મોસ્ટ IPS નો bsf કાર્યકાળ ટુંકાયો, આ છે અનુમાન, અટકળોની આંધી જોરશોરથી ઊઠવાનું રહસ્ય નવાઈની વાત એ છે કે તેઓ ગુજરાતના સહુથી સિનિયર હોવા છતાં કેન્દ્રમાં ડીજી લેવલે નહીં, એડિશનલ ડીજી લેવલે હતા, સ્વાભાવિક કોઈ પણ અધિકારી માટે આ બાબત યોગ્ય ન ગણે, ગુજરાતમાં તેમને સર્વોચ્ચ સ્થાનનું માન મળશે, સંનિષ્ઠ અધિકારીઓ માટે આ પણ એક મોટી વાત હોય છે11:25 AM IST
ગુજરાત રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ: આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત : ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો1:11 PM IST
‘લેગસી વેસ્ટ મુક્ત ગુજરાત’ની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો : માર્ચ 2026 સુધીમાં રાજ્યમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય, શહેરોમાં વર્ષો જૂના કચરાના નિકાલમાં ગુજરાત મોટા રાજ્યોમાં અગ્રેસર : નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે ₹75 કરોડની ફાળવણી : ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘શહેરીકરણ સમસ્યા નહીં, પરંતુ અવસર’ના મંત્ર સાથે શહેરોને ગ્રીન, ક્લીન અને રહેવા યોગ્ય બનાવવા સતત કાર્ય2:43 PM IST
ગ્રામ પંચાયતોના વિકાસ પ્રકલ્પોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર: પંચાયત મંત્રી ઋષિકેશભાઇ પટેલ : ગાંધીનગર ખાતે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીની અધ્યક્ષતામાં “DDO કોન્ફરન્સ” યોજાઈ : બેઠકમાં ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ; મંત્રી અને પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું 3:14 PM IST
એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ : પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ’ યોજાયો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખભાઈ માંડવિયા, સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ10:36 PM IST
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે પ્રાકૃતિક ખેતી અને શિક્ષણ સૌથી સશક્ત માધ્યમ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આદિજાતિ વિકાસ વિભાગનું રૂપિયા 3,310 કરોડનું બજેટ: 665 આશ્રમશાળાઓ અને 1000થી વધુ છાત્રાલયો દ્વારા 2 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ લાભાન્વિત: રાજ્યપાલની અધ્યક્ષતામાં 'લોકભવન' ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ6:28 PM IST
‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ૭ લાખથી વધુ લાભાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૩૭ કરોડ ચૂકવાયા : પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦ કેન્દ્ર સરકાર રૂ.૩,૦૦૦ , રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.૩,૦૦૦ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો ચોથો હપ્તો રસીકરણ સમયે ૧૪માં અઠવાડિયે એમ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૧૨,૦૦૦ની સહાય 12:10 PM IST
૧૦૧૬ પાસામાં, ૨૯૮ તડીપાર : સુરત તમામ વિક્રમો તોડી રહયુ છે.. : બે ડઝનથી વધુ સાયબર ક્રિમીનલો, મહિલાઓની જાતીય સતામણી કરતા ૫૩ અને બે ડઝન વ્યાજખોરો પણ સીપીની દીર્ધ દ્રષ્ટિને કારણે જેલના સળિયા ગણતા થયા છે, pcb પીઆઇ આર એસ સુવેરા અકિલા સાથે ભીતરી કથા વર્ણવે છે વિવિધ અભિયાનમાં મહત્વના પ્રશ્નોની પ્રાયોરીટી, દરેક સપ્તાહે હિસાબઃ વિવિધ અભિયાન માટે જવાબદારી, સીપી, લોકો અને ગાંધીનગર નોંધ લેતુ હોવાથી પોલીસ સ્ટાફ રાત દિવસ દોડે છે2:40 PM IST
સરકારી કર્મચારીઓ સાવધાન :મિલકતોના વાર્ષિક પત્રક 31 જાન્યુઆરી સુધીમાં નહીં ભરો તો અટકી જશે પગાર : રાજ્યના વર્ગ-1 થી 3 ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી: કર્મચારીઓએ તેમની માલિકીના મકાન, જમીન (સ્થાવર મિલકત) તેમજ વાહન, સોનું, શેરબજાર કે અન્ય રોકાણો (જંગમ મિલકત) ની વિગતો આપવાની રહેશે.1:12 PM IST
વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામમાં 334 એમએસએમઈ એકમો સાથે 8500 કરોડના એમઓયુ : અર્જુનભાઈ મોઢવાડીયા, ત્રિકમભાઈ છાંગા,કરછ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતનાની ઉપસ્થિતિ : વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ કચ્છ થકી ઉદ્યોગ સાહસિકોને નવી ઉર્જા, વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનના લીધે વિકાસનું કેન્દ્ર બનેલું કચ્છ દેશના લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર બન્યું : કચ્છની ખમીરવંતી પ્રજાએ અનેક કુદરતી આફતોની પીડા વેઠીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું : વન-પર્યાવરણ મંત્રી9:39 AM IST
સૌરાષ્ટ્ર વાયબ્રન્ટઃ વડાપ્રધાનના રોડ શોનો રૂટ ફાઇનલ કરવા નાયબ મુખ્યમંત્રી કાલે સાંજે રાજકોટમાં: સોમવારે મીટીંગઃ પત્રકાર પરિષદ : વાયબ્રન્ટ અંગે તમામ પ્રકારે સફળતાપૂર્વક તૈયારીઓ ચાલી રહી છેઃ વડાપ્રધાનનો ફાઇનલ કાર્યક્રમ હવે આવશે રોડ શોની જવાબદારી મ્યુ. કોર્પોરેશન હસ્તક હોય હર્ષ સંઘવી સોમવારે તમામ બાબતોનું જાતે નિરિક્ષણ કરશે 4:05 PM IST
પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત વખતે આગેવાન ડી. ડી. સોલંકીને છરીના ઘા મારી દેવાની ધમકી : બધાને શાંતિ રાખવા અને પુરૂષ હોય તે પુરૂષની લાઇનમાં, મહિલા હોય તે મહિલાની લાઇનમાં ઉભા રહેવા દિનેશભાઇએ મજાકમાં કહેતાં વિક્રમે ઉશ્કેરાઇ જઇ ડખ્ખો કર્યો : સરધારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગૂમ થવાના કિસ્સામાં આરોપીને પકડવાની રજૂઆત માટે સીપી કચેરીએ બધા આવ્યા ત્યારે બનાવઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યોઃ બે વર્ષ પહેલાનો ડખ્ખો પણ કારણભુત 2:47 PM IST
ન્યારા સદ્ગુરૂ દેવ ધ્યાન મંદિર ખાતે ભાગવત કથા અને શ્રીરામ ચરિત સમુહ પાઠનની ભવ્ય ઉજવણી : ગઇકાલે રામજન્મ અને કપિલ પ્રાગટયની ધામધુમથી ઉજવણી કરાઇઃ આજે નૃસિંહ પ્રાગટયની ઉજવણીઃ પરમ પૂજય શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ અને શ્રી મીરાબેન ભટ્ટની મધુર શૈલીમાં સમુહ પાઠ અને કથાનું વાંચનઃ રોજેરોજ પ્રાસંગિક કાર્યક્રમોની ઉજવણીઃ મોટી સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતીઃ ૯ મીએ પુર્ણાહૂતિ1:22 PM IST
પાર્સલની આડમાં રાજસ્થાનથી ૭૬ લાખનો વિદેશી દારૂ ભરી લાવ્યોઃ ધવલ ઝડપાયો : પેડક રોડના શખ્સે દારૂનો વેપલો કરવા મવડીમાં ભાડે મકાન રાખ્યું હતું પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને સમગ્ર ટીમની કામગીરી હેડકોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી4:15 PM IST
તમે વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરો છો કહી ‘પ્રેસ'ના નામે મહિલા હેડકોન્સ્ટેબલ સાથે ધમાલ : આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોઇ એક વાહનચાલકને ચલણ આપવા કાર્યવાહી થતી હતી ત્યારે આવી ચડી ડખ્ખો કર્યો ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરીઃ પોલીસે તપાસ કરતાં સંજય ધામેચા કોઇ પ્રેસમાં નહિ હોવાનું અને અગાઉ ચેકીંગમાં રોકાયો હોઇ ખાર રાખીને ટ્રાકિફ પોલીસ સાથે માથાકુટ કર્યાનું ખુલ્યુ2:45 PM IST
બાલભવનમાં અભિનય બાળગીત કોમ્પીટીશન 3:47 PM IST
રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ‘હનુમાન ચાલીસા યુવા કથા' ૬ દિવસમાં ૪.૫૦ લાખ ભાવિકો ઉમટયા ૩.૫૦ લાખ પ્રસાદ પેકેટનું વિતરણ : હું ગમે ત્યાં હોઈશ, રાજકોટનો આ પ્રેમ મને કાયમી યાદ રહેશેઃ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી ૯ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ અને ૧૫૦૦ બોટલ રક્ત એકત્રઃ અન્નકૂટ મહોત્સવમાં હજારો લોકો પોત પોતાના ઘરેથી વાનગીઓ લઈને પહોંચ્યા હતા 3:55 PM IST
રાજકોટ-મોરબી હાઈવે ‘સફેદ ચાદર'માં લપેટાયોઃ ટંકારા પાસે ઝીરો વિઝિબિલિટીને કારણે થંભ્યા વાહનોના પૈડા : જુઓ વિડીયો : વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય એટલું ગાઢ હતું કે રિતસર ૧૦ ફૂટ દૂરનું પણ જોવું અશકય બની ગયુઃ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયોઃ વિઝિબિલિટી નહિવત થઈ જતાં વાહનોની લાઈટો ચાલુ રાખવા છતાં રસ્તો દેખાતો નહોતો11:19 AM IST
શાપર- વેરાવળમાં જુગાર રમતા ૬ પકડાયા2:11 PM IST
૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં ૪ જાન્યુઆરીના રોજ ચાર મતદાન મથકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ :સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે પરીક્ષાર્થીઓની સુવિધા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાતી વૈકલ્પિક વ્યવસ્થા : રવિવારના એક દિવસ દરમિયાન સંબંધિત વિસ્તારના મતદારોએ આ વૈકલ્પિક મતદાન મથકોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા કરાતી અપીલ : કેટલાક મતદાન મથકો ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કેન્દ્રો કાર્યરત હોવાથી પરીક્ષાર્થીઓની સુવિધા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સહયોગની અપીલ4:20 PM IST
દરરોજ કસરત, યોગ કરજો, ઇશ્વરનું ધ્યાન ધરજોઃ મુકેશ ખન્ના : પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૬મી રાષ્ટ્રકથા શિબીર, સાતમો દિવસઃ સફળતા પામવા માટે સ્વયંશિસ્ત, એકાગ્રતા અને સતત શીખતા રહેવાની આદત પાડોઃ ભારતના નોૈકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીઃ સક્ષમ બનવા શારિરીક, બૌધ્ધિક, આર્થિક અને આધ્યાત્મિક ક્ષમતા પામવી જોઇએઃ સ્વામી ધર્મબંધુજી11:28 AM IST
કૌશિક વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના કુકાવાવ : તાલુકાના મોરવાડા પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોનું લોકાર્પણ રાજય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી મોરવાડાના ખેડૂતોના ખાતામાં રૂ.૧.૩૭ કરોડ જમા થયા : રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાઃ ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધાની ભેટ1:06 PM IST
કૌશિક વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના ખાખરીયા-ભૂખળી-સાંથળી રોડ તથા બાંટવાદેવળી-બરવાળા રોડ પર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત : કુંકાવાવને APMCની સુવિધા મળતા આસપાસના ગામના ખેડૂતો માટે સરળતા થઈઃ ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાઃ બાંટવાદેવળી પ્રાથમિક શાળાના ‘બાળ વૈજ્ઞાનિકો'ને બિરદાવતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા1:25 PM IST
જામનગરમાં આગ1:25 PM IST
ધનુર્માસ પૂનમ-શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : 500 કિલોથી વધુ ડ્રાયફ્રૂટની શ્રી હનુમાનજી મહારાજ ઉપર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા અભિષેક વર્ષા : કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી : શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવાની પરંપરા10:18 PM IST
કચ્છના નમસ્કાર જૈન તીર્થમાંથી ચોરાયેલા આભૂષણો પોલીસ દ્વારા પરત કરાયા : જૈન અગ્રણીઓ દ્વારા પૂર્વ કચ્છ એસપી અને અધિકારીઓનું સન્માન કરાયું : ટીમોએ હ્યુમન ઈન્ટેલીજન્સ, ટેકનિકલ એનાલીસીસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવી આરોપીઓને દબોચી લીધા હતા અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. "તેરા તુજકો અર્પણ" અંતર્ગત જૈન મંદિર ખાતે મુદ્દામાલ અર્પણ 3:15 PM IST
ધનુર્માસ-પૂનમ- શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર : 251 કિલો ગુંદરપાક,ખજૂરપાક,અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન :મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી 9:44 AM IST
સમગ્ર શહેર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યુઃ અમરેલીના લીલીયા મોટા રામજી મંદિરના શતાબ્દી મહોત્સવનો પ્રારંભઃ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : વડવાળા હનુમાનજી મંદિર ખાતેથી જુવારા યાત્રા, જળયાત્રા, ધ્વજા યાત્રાનો પ્રારંભ શહેરના વિવિધ માર્ગો પર યાત્રા ફરી ગ્રામજનો ડીજેના તાલે ઝૂમ્યા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ1:03 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST
ટેનિસ જગતમાંથી રોમાંચક સમાચાર સામે આવ્યા: સાત વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને ટેનિસ વિશ્વની દિગ્ગજ ખેલાડી વિનસ વિલિયમ્સ ફરી એકવાર ગ્રાન્ડ સ્લેમના મેદાનમાં : ટેનિસ જગતના સુપરસ્ટાર છે. તેમના રમવાથી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ભીડ જામે છે અને ટુર્નામેન્ટનું આકર્ષણ વધે છે: ૪૫ વર્ષીય અમેરિકન સુપરસ્ટારને વર્ષ ૨૦૨૬ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી12:20 AM IST
TMKOCની એક નહીં પણ બે ફિલ્મઃ પણ જુદા અંદાજમાં : પહેલી ફિલ્મ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ મૂવીઃ ગોકુલધામ ટુ ગેલેક્ટો', ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થઈ : બીજી ફિલ્મ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ મૂવીઃ ધ બિગ ફેટ એલિયન વેડિંગ', ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે10:39 AM IST















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































