<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સરકારના પૂર્વ મંત્રી, સંગઠનના પૂર્વ મહામંત્રી રજની પટેલનો જન્‍મદિન

 

રજકોટઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંત સોમાભાઇ પટેલનો જન્‍મ તા.૩ જાન્‍યુઆરી ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ગોૈરવવંતા જીવનના ૫૯માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ ગૃહ. પોલીસ આવાસ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, જેલ વગેરે વિભાગોના રાજયકક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. સંગીત, પ્રવાસ, વાંચન વગેરે તેમના શોખના વિષયો છે. મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી અને પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું મહત્‍વનું યોગદાન છે. મો.નં. ૯૯૭૮૪ ૦૫૯૧૪ ગાંધીનગર

(12:00 PM IST)