તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
રાજ્યમાં ઠંડીનું જોર વધશે : આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે
સિઝનનું સૌથી નીચુ તાપમાન નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી,રાજકોટમાં 9.4 ડિગ્રી નોંધાયુ

અમદાવાદ : રાજ્યમાં હજુ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આવનારા ત્રણ દિવસ તાપમાન વધતા ઠંડીનું જોર વધશે. આજે સિઝનનું સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધયુ છે. નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી ડ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જો કે ગત વર્ષે નલિયામાં 3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછુ છે. જો કે હાલ માવઠાની શક્યતા નહિવત છે
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
