Gujarati News

Gujarati News

  • અહેમદભાઈ પટેલના પુત્રની સક્રિય રાજકારણમાં એન્ટ્રી : ફૈઝલ પટેલ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે access_time 5:31 pm IST

  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ હવે ગમે તે ઘડીએ જાહેર થઈ જશે તેમ ટોચના વર્તુળો જણાવે છે. access_time 8:08 pm IST