Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મિયામી ઓપનના ત્રીજા રાઉન્ડમાં જોકોવિચ અને ઓસાકા

નવી દિલ્હી: સર્બિયા નંબર એક નોવાક ડીજોકોવિક એ  ઇન્ડિયન વેલ્સ માં નિરાશા જનક પ્રદર્શન કર્યું અને એટીપી ડબ્લ્યુટીએ મિયામી ઓપનમાં ઓસ્ટ્રેલિયાના બર્નાર્ડ તામીચને 7-6,6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા મેળવી લીધી છે. બીજી તરફ વિશ્વની મહિલા ટોપ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ પણ મિયામી ઓપનના ત્રીજા રાઉન્ડમાં જગ્યા મેળવી લીધી છે.

(6:27 pm IST)