Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હૈદરાબાદે મારૃં શાનદાર સ્વાગત કર્યું જે ઘણું મહત્વનું : વોર્નર

આઈપીએલ વર્ષની એક મહત્વની ટુર્નામેન્ટ છે. હું જયારે અહીં આવ્યો ત્યારે મારું શાનદાર સ્વાગત થયું. મારા પ્રશંસકોએ મારી સાથે ઉત્સાહથી વાત કરી છે જે મારા પરિવાર તેમ જ મારા માટે મહત્વની છે. મને એવું લાગે છે કે હું મારા ઘરે પાછો આવ્યો છું.

(3:41 pm IST)