Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ર૦૧૯ આઇપીએલના ઉદઘાટન મેચ પહેલા પૂર્વ મિલિટ્રી બેંડ આપશે પ્રસ્તૃતિ

એમ.એ. ચિદંબરમ સ્ટેડીયમ(ચેન્નઇ) મા શનિવારના ચેન્નઇ સુપર કિંગ્સ અને રોલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે  થનાર ર૦૧૯ આઇપીએલના ઉદઘાટન મેચ પહેલાં મિલિટરી બૈંડ પ્રસ્તૃતિ આપશે. જયારે બીસીસીઆઇ મેચ પહેલા ભારતીય શસ્ત્રદળો માટે એક સમ્માન સમારંભ આયોજીત કરશે. અને તેના કલ્યાણ માટે રૂ. ર૦ કરોડની સહયોગ રાશિ પણ આપશે.

(11:34 pm IST)