Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વિરાટ કોહલી એન્ડ કંપની સામે ચેન્નઈના સ્પિનરોની થશે પરીક્ષા

આજથી IPLની ૧૨મી સીઝનનો પ્રારંભ : રાત્રે ૮ વાગ્યે પ્રથમ મેચ

લુંગી એન્ગિડી ઈજાગ્રસ્ત થતાં જાડેજા, હરભજન અને તાહિર જેવા અનુભવી બોલરો પર સારા પ્રદર્શનની આશાઃ ધોનીના ધુરંધરોને ઘરઆંગણે પરાજિત કરીને ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરવા માગશે બેન્ગલોરની ટીમ : ચેન્નાઈની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ ૩૦ વર્ષથી વધુ વયનાઃ ચેન્નઈએ બેન્ગલોર સામે ૧૫ મેચ જીતી છે અને ૭ હારી છે. બેન્ગલોરની ચિંતા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાની પણ છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એના માટે ટ્રમ્પ કાર્ડ હશે, પરંતુ તેને પૂરતો આરામ પણ આપવો પડશે.

(3:39 pm IST)