Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ચેન્નાઈને ઝાટકો : સ્ટાર બોલર લૂંટી એન્ગિડી IPLમાંથી બહાર

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીની માંસપેસીઓ ખેંચાઈ જતાં IPLમાંથી બહાર થઈ ગયો છેઃ આ ઈજા તેને શ્રીલંકા સામેની સીરીઝમાં થઈ હતી

(3:43 pm IST)