Gujarati News

Gujarati News

  • નિવૃત આઈ. એ. એસ. ઓફિસર એલ.પી.પાડલિયાની ગાંધીનગરના રોડ સેફટી કમિશનર તરીકે નિમણુંક : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગુજરાત રાજ્ય દ્વારા પે માઇનસ પેંશનની ફોર્મ્યુલા અનુસાર રાજ્યપાલના હુકમથી નિમણુંક અપાઈ access_time 10:37 pm IST

  • છેલ્લા છ કલાકથી વાવઝોડુ ચાર કિલોમીટરની ગતિથી આગળ વધી રહયું છે અને પોરબન્દરથી 640 કિલોમીટર, વેરાવળથી 690 કિલોમીટર અને દીવથી 750 કિલોમીટર દૂર સમુદ્રમાં કેન્દ્રિત થયું છે access_time 8:41 pm IST

  • સુપ્રીમકોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં પ્રવર્તી રહેલ એર ઇમર્જન્સી 1975ની કટોકટી કરતા પણ ભયંકર છે access_time 10:45 pm IST