Gujarati News

Gujarati News

  • વાંકાનેરના ૪૬ વર્ષીય પ્રવિણભાઈ ગોરધનભાઈ રાઠોડ નામના વાણંદ આધેડનું ડેન્ગ્યુના રોગથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત access_time 5:58 pm IST

  • એક્સ્ટ્રીમ સિવિયર કેટેગરીમાંથી હવે સિવિયર કેટેગરીમાં ફેરવાયેલ મહા વાવઝોડુ વળાંક લઈને ગુજરાત તરફ પાછું ફંટાયું : છઠ્ઠી નવેમ્બરે મોડીરાત્રે અથવા સાતમી નવેમ્બરે વહેલી સવારે દીવ અને સોમનાથ આસપાસથી 70 થી 80 કિલોમીટરની ઝડપે પસાર થશે : તે ઝડપભેર નબળું પડી રહયું છે access_time 8:39 pm IST

  • રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટ્રક ચાલકે કારને ટક્કર મારી : કારને નુકશાન : ટ્રકે અડફેટે લેતા કાર આખી ફુદરડી ફરીને આગળ તરફ આવી ગઈ : કારને ઠોકરે ચડાવી ટ્રક ચાલાક ફરાર : access_time 10:05 pm IST