Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ટિકીટ બુક હોવા છતાં ફલાઇટમાં ન ચડવા દેવા બદલ ક્રિસ ગેલએ એરલાઇનની કરી આલોચના

       વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેલએ કન્ફર્મ ટીકીટ હોવા છતાં એમીરેટસ એરલાઇન દ્વારા ફલાઇટમા ન ચડવા દેવા પર તેની આલોચના કરી છે.

        ગેલએ ટવિટ કર્યુ કે મારી ફલાઇટ કન્ફર્મ છે અને તે મને કહી રહ્યા છે કે ઓવર બુકીંગ છે. આટલું જ નહી તે ઇચ્છે છે કે હુ ઇકોનોમી કલાસમાં સફર કરૂ જયારે મારી ટિકીટ બીઝનેશ કલાસની છે.

 

(9:54 pm IST)