Gujarati News

Gujarati News

જ્ઞાતિ અને સમાજનો સર્વાંગી ઉત્કર્ષ, એ જ સાચું લક્ષ્યઃ રાજુભાઇ પોબારૂ: કિરીટભાઇ ગણાત્રા સમગ્ર સમાજના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત છેઃ રાજુભાઇ પોબારૂ :રાજકોટ લોહાણા મહાજનની પ્રવૃતિઓથી જ્ઞાતિજનોમાં હરખ અને સંતોષની લાગણીઃ ડો. નિશાંત ચોટાઇ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ સ્નેહ મિલનમાં હૈયેહૈયું દળાયું: સેંકડો રઘુવંશીઓ ઉમટી પડયાઃ તમામ લોકોએ અંતરના ઉમળકાથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી : સાંગણવા ચોક મહાજન વાડીના ચકચકાટ થઇ ગયેલ નવનિર્મિત એ.સી. હોલ ખાતે જ્ઞાતિ એકતાના અદ્દભુત દર્શન :લોહાણા સમાજની પ૦ ઉપરાંત સંસ્થાના હોદ્ેદારોએ એક જ મંચ પર એકબીજાને મળી જ્ઞાતિ ઉત્કર્ષ માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું : જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાની જ્ઞાતિ સંગઠનની કલ્પનાને સાકાર કરતી 'ટીમ મહાજન' access_time 3:44 pm IST

ભગવતીપરાના રવિ વાઘેલાને શિતલ ચાવડાએ પ્રેમજાળમાં ફસાવી અનહદ ત્રાસ આપતાં મરવા મજબૂર થયો'તો: રવિ ગરબી જોવા ઉભો'તો ત્યારે શિતલે 'તું હજુ જીવે છે, તારે તો મરી જવું જોઇએ'...તેમ કહી ઝેરી દવાની બોટલ ફેંકી'તી : ૯ ઓકટોબરે ઝેર પી લેનારા ૨૪ વર્ષિય યુવાનનું ૧૪મીએ મોત થયુ હતું: તેના પિતા ભરતભાઇની ફરિયાદ પરથી બે સંતાનની માતા શિતલ વિરૂધ્ધ ગુનો નોંધાયો : શિતલે ધમકી આપી કહેલું કે-મારા ઘરવાળાને પણ મેં નથી છોડ્યો તો તારુ શું આવે?: શિતલના પતિ મોરબીના પ્રકાશે પણ તેણીના ત્રાસથી ઝેર પી જિંદગી ટુંકાવી લીધી'તી : શિતલને ફસાવી ૪ લાખ રૂપિયા ખર્ચાવી નાંખતા પાંચેક મહિના પહેલા પણ રવિએ ઝેર પીધું હતું: બચી ગયા પછી ધરાર પ્રેમ રાખવા દબાણ કરતી'તી access_time 1:11 pm IST