Gujarati News

Gujarati News

  • એક્સ્ટ્રીમ સિવિયર કેટેગરીમાંથી હવે સિવિયર કેટેગરીમાં ફેરવાયેલ મહા વાવઝોડુ વળાંક લઈને ગુજરાત તરફ પાછું ફંટાયું : છઠ્ઠી નવેમ્બરે મોડીરાત્રે અથવા સાતમી નવેમ્બરે વહેલી સવારે દીવ અને સોમનાથ આસપાસથી 70 થી 80 કિલોમીટરની ઝડપે પસાર થશે : તે ઝડપભેર નબળું પડી રહયું છે access_time 8:39 pm IST

  • નિવૃત આઈ. એ. એસ. ઓફિસર એલ.પી.પાડલિયાની ગાંધીનગરના રોડ સેફટી કમિશનર તરીકે નિમણુંક : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગુજરાત રાજ્ય દ્વારા પે માઇનસ પેંશનની ફોર્મ્યુલા અનુસાર રાજ્યપાલના હુકમથી નિમણુંક અપાઈ access_time 10:37 pm IST

  • મહા વાવઝોડુ નબળું પડી ગુજરાતના કાંઠા તરફ વળ્યું : ખાનગી હવામાન ચેનલના જણાવ્યા પ્રમાણે આ વાવઝોડુ પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ઝડપભેર આગળ થઇ ગુજરાતના કાંઠે સમાઈ જશે :છઠ્ઠી નવેમ્બરની સાંજથી 8 નવેમ્બરની સવાર સુધી દક્ષિણ અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં તથા નવસારી,સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે access_time 12:41 am IST