<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આરોગ્ય અને જીવન જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો પર સામાન્ય માણસને મોટો ફટકો : જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો 9:05 PM IST

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓને પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પ્રેરિત થશે : સાંસ્કૃતિક મૂલ્યોના મૂળ પર હુમલો કરનારા લોકો સામે લડવા અને સમાજને પણ જાગૃત્ત કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી : સંતાનોને ભૌતિક સુખ-સુવિધાની સાથે સંસ્કાર, વ્યવહારદક્ષ પણ બનાવીને પરિવાર, અભ્યાસ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી: સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી3:06 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST