News of Tuesday, 3rd November 2026
અકિલા ન્યૂઝ : દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા વગર દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી અને રાજકોટની પ્રસિદ્ધ સદર બજારમાં ફટાકડા માહોલ કેવો છે તેમજ આ વર્ષે ફટાકડાના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો છે તે અંગે વેપારી સાથેની ખાસ 'અકિલા' ની લાઈવ મુલાકાત : રાજકોટની સદર બજારમાં જામી ફટાકડાની રોનક : બજારના પ્રવર્તમાન માહોલ અંગે વેપારીઓ સાથે કરવામાં આવી વિશેષ ચર્ચા : જાણો ભાવવધારા અંગેની તમામ મહત્વપૂર્ણ વિગતો : જુઓ વિડીયો (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા વગર દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી અને રાજકોટની પ્રસિદ્ધ સદર બજારમાં ફટાકડા માહોલ કેવો છે તેમજ આ વર્ષે ફટાકડાના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો છે તે અંગે વેપારી સાથેની ખાસ 'અકિલા' ની લાઈવ મુલાકાત : રાજકોટની સદર બજારમાં જામી ફટાકડાની રોનક : બજારના પ્રવર્તમાન માહોલ અંગે વેપારીઓ સાથે કરવામાં આવી વિશેષ ચર્ચા : જાણો ભાવવધારા અંગેની તમામ મહત્વપૂર્ણ વિગતો
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(7:37 PM IST)










