<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ચેક બાઉન્સ થવાના પેન્ડિંગ કેસમાં ગુજરાત દેશના રાજ્યોમાં ત્રીજા સ્થાને

દેશમાં ચેક બાઉન્સ થતા હોય તેના પડતર કેસોમાં પ્રથમ અને મહારાષ્ટ્ર બીજાક્રમે

ગાંધીનગર: ગુજરાત વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે દેશના ટોચના રાજ્યોમાં ગણાય છે, ત્યારે આર્થિક બાબતે છેતરપિંડી / ગુનાખોરી પણ મોટા પ્રમાણમાં થાય છે. સમગ્ર દેશમાં ચેક બાઉન્સ થતા હોય તેના પડતર કેસોમાં પ્રથમ રાજસ્થાન (૬,૪૧,૮૯૮ કેસ) ત્યાર પછી અનુક્રમે મહારાષ્ટ્ર (૫,૮૯,૮૩૬ કેસ), ગુજરાત (૪,૭૩,૨૩૬ કેસ), દિલ્હી (૪,૫૪,૬૫૩ કેસ) અને ઉત્તર પ્રદેશમા (૩,૭૬,૨૯૮ કેસ) છે.


 

(11:33 PM IST)