તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
રાજપીપળા ખાતે વીએચપી અને બજરંગ દળ દ્વારા શોર્ય દિનની ઉજવણી કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિરના પટાંગણમાં ગીતા જયંતી અને શૌર્ય દિન ની ઉજવણી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી, જેમાં નર્મદા જિલ્લાના અલગ-અલગ પ્રખંડના બજરંગ દળ અને વીએચપી ના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં રાધાકૃષ્ણ મંદિરથી હરસિધ્ધિ માતા ના મંદિરે સાવરીયા યાત્રા કાઢવામાં આવી અને હરસિધ્ધિ માતા ના મંદિરે સમાપન કરવામાં આવ્યું.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
