<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટમાં સોની વેપારીના ઘરમાંથી ૪૦ લાખની મત્તા સાથેની ૪૦ કિલો વજનની આખી તિજોરી ગૂમ : તેના પુત્રએ જ કરી હતી ચોરી! : સગાએ આપેલી ૨.૩૦ લાખની રકમ પિતાને સુધી પહોંચાડવાને કોલેજીયન યુવાને વાપરી નાખીઃ સગાએ ઉઘરાણી કરતાં યુવાને પોતાના જ ઘરમાં હાથફેરો કર્યોઃ ભક્‍તિનગર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્‍યો : બપોરના સમયે માતા-ફઇ રૂમમાં હોઇ કોલેજીયને ઉપરના માળે કબાટમાંથી તિજોરી લાવીને કોઠાર રૂમમાં છુપાવી દીધીઃ પછી સગીર મિત્રની મદદથી બાઇકમાં, રિક્ષા મારફત મિત્રના ઘરે પહોંચાડીઃ મિત્રને કહ્યું-હું ચાવી લાવું પછી ૨.૩૦ લાખ કાઢી તમે મારા પિતાને આપી દેજો!: વેપારી હાંફળા-ફાંફળા પોલીસ પાસે પહોંચતા તપાસ થઇ અને કારસ્‍તાન ખુલ્‍યું3:10 PM IST