<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કામદાર યુનિયન અને મહર્ષિ વાલ્‍મીકી યુવા સેવા ટ્રસ્‍ટના પ્રમુખ પારસભાઇ બેડીયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ કામદાર યુનિયન અને મહર્ષિ વાલ્‍મીકી યુવા સેવા ટ્રસ્‍ટના પ્રમુખ પારસભાઇ બેડીયાનો જન્‍મ દિવસ છે. સફાઇ કામદારોના ન્‍યાયી પ્રશ્‍નો માટે હંમેશા અવાજ ઉઠાવતા આવ્‍યા છે. કાયમી ધોરણે સફાઇ કામદારોની ભરતી થાય તે માટે તનતોડ મહેનત ચલાવી રહ્યા છે. સ્‍વભાવે સરળ અને નિખાલસ હોય નાનામાં નાના માણસોમાં પણ લોકાહના ધરાવે છે. ગરીબ જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા તત્‍પર રહે છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેમને સગા સંબંધીઓ, રાજકીય-સામાજીક આગેવાનો દ્વારા શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૦૮૧ ૮૬૦૧૮ છે.

(2:25 PM IST)