તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Tuesday, 18th June 2024
અકિલા ન્યુઝ : લોકસભાની ચૂંટણીની આચાર સહિતા પૂર્ણ થતાં રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ બેઠક, સ્ટેન્ડિંગ બેઠકમાં આવેલ 68 દરખાસ્તો માંથી 65 દરખાસ્તો પદાધિકારીઓ દ્વારા કરાઈ મંજુર, વધારે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર.

(1:01 PM IST)










