Gujarati News

Gujarati News

  • મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની છૂટ આપોઃ સુપ્રિમમાં અરજી : આજે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવી જોઇએઃ એક મુસ્લિમ દંપત્તિએ આ અરજી કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતી અટકાવવાની બાબત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧, ૨૫ અને ૨૯નો ભંગ કરે છે access_time 4:16 pm IST

  • ગુજરાતમાં શત્રુઘ્ન સિંહા અને નવજોતસિંઘ સિઁધધુ સભાઓ ગજવશે: મંગળવારે નવજોતસિંઘ સિઁધધુ 4 સભાઓ સંબોધશે access_time 1:46 pm IST

  • અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 6.80 લાખના વિદેશી દારૂ સહીત ત્રણ કાર જપ્ત કરી access_time 1:46 pm IST