Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાજપનાં આગેવાનોનું ફોટો સેશન

 આજે મવડી ઓવરબ્રીજનાં જનતાં લોકાર્પણ બાદ ભાજપનાં આગેવાનો આ બ્રીજ ઉપર ઉપસ્થિત થયા હતા. તે વખતની તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલિયા, નેતા દલસુખ જાગાણી, કોર્પોરેટર અશ્વિન પાંભર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, બાંધકામ ચેરમેન મનીષ રાડિયા, રાજુભાઇ બોરીચા, અજયભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ વગેરે દર્શાય છે.

(3:31 pm IST)
  • ભોપાલ ઈ-ટેન્ડર કૌભાંડમાં મધ્યપ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઓએસડી- ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી નંદકુમારની ધરપકડ : મધ્યપ્રદેશના આર્થિક ગુન્હા અંગે નંદકુમારની ધરપકડ કરી :તેમની ઉપર ટેન્ડરના ડેટા સાથે ચેડા કરવાનો આરોપ access_time 11:41 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ : વાતાવરણ ધુંધળુ બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી :કચ્છમાં પવનનો મારો ઝીંકાયો access_time 12:40 pm IST