Gujarati News

Gujarati News

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • સુરત : પાક વીમાની સમસ્યાનો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સ્વીકાર કર્યો: પાક વીમાની ક્ષતિઓ દૂર કરવાની ખાતરી આપી: 'વીમો નહીં મળ્યો હોય તો આપી દઈશું' access_time 1:45 pm IST

  • મોડી સાંજે રાજકોટ-પડધરી હાઇવે પર હળવા વરસાદના છાંટા :સમી સાંજે વાતાવરણમાં પલટો :વાદળાં ઘેરાયા access_time 7:45 pm IST