Gujarati News

Gujarati News

તા. ૧૫ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૦ સોમવાર
તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૭ શુક્રવાર
તા. ૮ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૩ સોમવાર
તા. ૪ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૨૬ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૬ મંગળવાર
તા. ૨૨ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૨ શુક્રવાર
તા. ૨૦ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૪ બુધવાર
તા. ૧૮ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૨ સોમવાર
તા. ૧૩ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૭ બુધવાર
તા. ૧૧ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૫ સોમવાર
તા. ૯ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૩ શનિવાર
તા. ૫ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૧૪ મંગળવાર
તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૩ શુક્રવાર
તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૨ ગુરૂવાર
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૯ ગુરૂવાર
  • ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડવાની છે તેની સલામતી માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ મદદ કરી રહી છે. access_time 11:40 pm IST

  • ચૂંટણીના કવરેજને લઈને સરકારી ચેનલ દુરદર્શન સામે ચૂંટણી પંચનું કડક વલણ:ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલયને કહ્યું કે તેઓ દુરદર્શનને આદેશ આપી રાજકીય પક્ષના કવરેજમાં કોઈ ભેદભાવ ન રાખે.:કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, દુરદર્શને ભાજપના 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને લાઈવ દર્શાવ્યો હતો. access_time 1:45 pm IST

  • ગુજરાતમાં શત્રુઘ્ન સિંહા અને નવજોતસિંઘ સિઁધધુ સભાઓ ગજવશે: મંગળવારે નવજોતસિંઘ સિઁધધુ 4 સભાઓ સંબોધશે access_time 1:46 pm IST