Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા વદ - ૪ મંગળવાર
Showing : 1
  • ભાજપના સિનિયર નેતાઓ દ્વારા વિપક્ષી લોકોનું ખરીદ વેચાણ :હાર્દિક પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના સિનિયર નેતાઓ દ્વારા ગુજરાતમાં વિપક્ષી લોકોનું ખરીદ વેચાણ થાય છે access_time 11:38 pm IST

  • પોરબંદર : માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના : આગામી 24 કલાક ઉત્તર અરબી સમુદ્રના વિસ્તારમાં ન જવાની સૂચના: દરિયામાં 40-50 કિમિની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના access_time 1:45 pm IST

  • મોરબી : હળવદ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો: અચાનક વરિયાળીનો ભાવ નીચલા સ્તરે જતા ખેડૂતોમાં રોષ: આજે વરિયાળીનો ભાવ 900 રૂપિયા જ બોલાયો access_time 1:45 pm IST