Gujarati News

Gujarati News

તા. ૩ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૮ સોમવાર

અમેરિકામાં ચાલી રહેલ ત્રી દિવસીય મહોત્સવ ચાલો ઇન્ડિયાની થઇ ભવ્ય પૂર્ણાહુતીઃ AIANA સંસ્થાના સહ-સંસ્થાપક દિવંગત શ્રી સુરેશ જાનીને સહુ કોઇએ યાદ કરીને અર્પી શ્રદ્ધાંજલીઃ અકિલાના એક્ઝીક્યુટીવ એડિટર નીમીષ ગણાત્રા સહિત મીડીયા જગતના દિગ્ગજોને ફેસિલીટેટ કરાયાઃ સરદાર પટેલની ગાથા- ગાંધી ગાથાને લોકોએ મનભરીને માણ્યુઃ વિખ્યાત પત્રકાર ઉદય મહૂર્કરે કર્યું સંબોધનઃ અભિનેત્રી સુજાતા મહેતા, કવિ સમ્મેલન, કુમાર વિશ્વાસ, ગાયકો પાપોન, ભાવીન શાસ્ત્રીએ લોકોને કર્યા મંત્રમુગ્ધઃ અંતમાં સુપ્રસિધ્ધ ગાયક કિર્તીદાન ગઢવીએ તેમના પ્રસિધ્ધ ગીત ‘લાડકી’, શીવ સ્તુતી સહિત અનેક ગીતો ગાયને ઓડિયન્સને જૂમવા પર મજબુર કરી દિધાઃ માણો છેલ્લા દિવસની તસવીરી ઝલક: access_time 3:28 pm IST

તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૭ રવિવાર
તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૬ શનિવાર
તા. ૩૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૫ શુક્રવાર
તા. ૩૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૪ ગુરૂવાર