Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અમેરિકાના નેવાડામાં યોજાયેલી તરણ સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન તરૃણી ૧પ વર્ષીય એન્જલ મોરએ વિક્રમ સજર્યો ઃ સૌથી નાની વયના સ્પર્ધક તરીકે મેરેથોનના પ્રથમ ૩ વિજેતાઓમાં સ્થાન મેળવ્યુંઃ ૧૬ કલાકમાં ર૧.૩ નોટીકલ માઇલનું અંતર કાપ્યુ

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા નેવાડાના પર્વતો વચ્ચેના વિશાળ તહુ સરોવરમાં ર૧.૩ નોટીકલ માઇલનું અંતર કાપી મેરેથોનના ૩ વિજેતાઓમાં સૌથી નાની ઉંમરના તરવૈયા તરીકે ઇન્ડિયન અમેરિકન તરૃણી ૧પ વર્ષીય એન્જલ મોર એ સ્થાન મેળવી લીધુ છે.

રપ ઓગ. ના રોજ યોજાયેલી આ તરણ સ્પર્ધામાં તેણે ૧૬ કલાકમાં આ અંતર પુરૃ કરી લીધું હતુ.

(9:00 pm IST)