Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અમેરિકામાં વસતા ગેરકાયદે વિદેશીઓ ઉપર હવે કડી નજર રખાશે : દેશ સાથે છેતરપિંડી કરનારા અથવા પાસપોર્ટમાં ઘાલમેલ કરનારાઓને જેલભેગા કરી દેશનિકાલ કરી દેવાશે

વોશિંગટન : અમેરિકામાં વસતા અથવા આશ્રય લેવા ગેરકાનૂની રસ્તાઓ અપનાવતા વિદેશીઓ ઉપર અમેરિકાએ લાલ આંખ કરી છે.જે અંતર્ગત સરકારે અધિકારીઓને  આપેલી સૂચના મુજબ તંત્ર સાથે છેતરપિંડી કરનારાઓ પાસપોર્ટમાં ઘાલમેલ કરનારાઓ ઉપર સખ્ત પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.તેમને જેલભેગા કરી દઈ દેશનિકાલ કરી દેવાની સૂચના આપી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)