Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અમેરીકામાં ચાલો ઇન્ડિયા ત્રી દિવસીય મહોત્સવનું આજે થશે ભવ્યાતિભવ્ય શુભારંભ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી NRI સમુદાયને, ભારતીય સમય પ્રમાણે સવારે 5 અને અમેરિકન સમય પ્રમાણે સાંજે 7-30 વાગ્યે, લાઈવ વિડીયો દ્વારા સંબોધન કરશે : ગોવા, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાઠવી શુભેચ્છા

(12:52 am IST)