
રાજ્યસભાની પેટાચૂંટણી પહેલા જ ભાજપે જીતનો ઝંડો લહેરાવ્યો : આસામથી લઈને રાજસ્થાન સુધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા ભાજપા ના ઉમ્મેદવારો : 9 રાજ્યોની 12 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી પહેલા જ ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી : એનડીએના સાથી પક્ષના બે ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાયા : કોંગ્રેસને તેલંગાણા બેઠક બિનહરીફ મળી11:04 PM IST
ધનબાદમાં આવકવેરા વિભાગમાં ભ્રષ્ટાચારની જાળ : CBIએ ધનબાદમાં પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ સહિત 5 લોકોની 10 લાખ રૂપિયાની લાંચના આરોપમાં ધરપકડ કરી : આરોપીઓ કથિત રીતે વિવિધ કરદાતાઓ પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા : સીબીઆઈએ 21 જગ્યાએ દરોડા પાડીને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કર્યા10:36 PM IST
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અમેરિકામાં ભારતીયોને મળ્યા, નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી : મેમ્ફિસ, એટલાન્ટા, નેશવિલે અને આસપાસના વિસ્તારોમાં ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કરતાં સંરક્ષણ પ્રધાન સિંહે સમુદાયના સભ્યોની સિદ્ધિઓ અને સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી10:18 PM IST
પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી : જાણો તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે શું કહ્યું? : બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો : સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ બંને દેશો વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પરની ચર્ચા વિશે માહિતી આપી4:19 PM IST
કોલકાતાની RG કાર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મુખ્ય આરોપી જે બાઇક પર ફરતો હતો તે પોલીસ કમિશનરના નામે નોંધાયેલ હોવાનું સામે આવ્યું : કલકત્તા પોલીસે સ્પષ્ટતા કરી- વાહનની ખરીદી માત્ર પોલીસ કમિશનરના નામે જ થાય છે : બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ મામલે અનેક સવાલો ઉઠાવ્યા5:50 PM IST
લોકોની સલામતી માટે સામખીયાળી થી માળીયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ : સહકાર માટે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અપીલ : સ્થળાંતર માટે ૧૦ ટીમો તૈનાત : રહેવા જમવાની વ્યવ્સ્થા સાથે ૩૦ આશ્રયસ્થાનો તૈયાર : ટ્રાફિક વ્યસ્થાપન તથા લોકોની સલામતી અર્થે પુલ નદી જોવા ન જવા મોરબીવાસીઓને કલેક્ટરનો અનુરોધ : સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ તૈનાત4:28 PM IST
જાણીતા હરિયાણાવી ગાયક અને સંગીતકાર જય ભગવાન મિતલએ ભાજપ સાથે છેડો ફાડ્યોઃ કોંગ્રેસમાં સામેલ થવાનો લીધો નિર્ણય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપ અને તેના નેતાઓ માટે 200 થી વધુ ગીતો લખવા છતાં, પાર્ટીએ તેમના યોગદાનની અવગણના કરી અને તેમને છેલ્લા ચાર વર્ષમાં ખોટા કેસોમાં ફસાવ્યો અને મને મારા કામ માટે જેલમાં ધકેલી દીધોઃ મિત્તલે કયો ભાજપ પર આક્ષેપ 1:07 PM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે10:19 AM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ10:19 AM IST
ફીર ધર્મ પર અધર્મ કા પલડા દુઆ ભારી આઓ સુદર્શનચકધારી મનમોહન ગિરધારી : સાંવરે સે મિલને કા જન્માષ્ટમી એક બહાના હૈ, હમ સબ કે હૃદયમેં શ્યામ કા ઠીકાના હૈ : જીનકે આગે નતમસ્તક... સારા સંસાર હૈ, એ મેરે ગિરધર તેરી લીલા અપરંપાર હૈ : કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા : દેવકીને જન્મ દિયા, યશોદા મૈયાને પાલા, કારાગૃહમે જન્મ હુઆ, વસુદેવ કા લાલા : સમગ્ર રાજકોટ કૃષ્ણભકિતમાં ઓળઘોળ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા નંદલાલાને લાડ લડાવતુ આયોજન : તા. ૨૬ ઓગષ્ટ સોમવારે મવડી ચોકડી ખાતેથી વિરાટ ધર્મયાત્રા (શોભાયાત્રા) પ્રસ્થાન કરી પેડક રોડ પર વિરામ પામશે : શહેરમાં કેસરિયા ધજા - પતાકા અને રોશનીનો શણગાર : હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી.... : ના હાર હૈ, ના જીત હૈ, બસ કૃષ્ણ કે સંગ પ્રીત હૈ દુનિયામેં ચાહે કિતને ભી રંગ હો, રંગ તો શ્રી કૃષ્ણ આપકા ચઢ રહા હૈ : રાધા ઔર કિશન કા મિલન બહાના થા, દુનિયા કો પ્રેમ કા અર્થ સમજાના થા :માનવજીવન એ મહાભારત છે, સંસાર એ કુરુક્ષેત્ર છે પરંતુ ધર્મનો રથ હોય... અભયનું કવચ હોય... શ્રધ્ધાની ઢાલ હોય... અનુભવની સેના હોય... આત્મવિશ્વાસના શષા હોય... કૃષ્ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય... અને સ્વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ....! જીવનરથની લગામ શ્રીહરિને સોંપવાનું આ અમૃત ચોઘડિયું છે11:29 AM IST
જન્માષ્ટમીના ૩૮ વર્ષના સૂત્રો11:29 AM IST
જન્માષ્ટમીની ધર્મયાત્રા રૂટ11:30 AM IST
એમપી અને રાજસ્થાન સરકાર સંયુક્ત રીતે શ્રી કૃષ્ણ ગમન પથનું નિર્માણ કરશે, મથુરાથી ઉજ્જૈન સુધી 7 મંદિરોને જોડવામાં આવશે : જન્માષ્ટમી પર ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વીઆઈપીઓનો ધસારો:રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને નંદી મંડપમમાં ફૂલ અર્પણ કર્યા:ભજન લાલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારના શ્રી કૃષ્ણ ગમન પથ પ્રોજેક્ટની જાહેરાત કરી.11:19 PM IST
પંચાયતની બેઠકમાં વેબ સિરીઝ જેવું નાટક: સેક્રેટરી અને નાયબ સરપંચે મહિલા વડાને ખુરશી ન આપી : સતના જિલ્લાના રામપુર બઘેલાન પંચાયતની મહિલા સરપંચ શ્રદ્ધા સિંહને ગ્રામસભામાં બેસવા માટે ખુરશી ના અપાઈ : સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવતા પણ અટકાવ્યા :સરપંચે મંત્રી પ્રહલાદ પટેલને ફરિયાદ કરી: જિલ્લા પંચાયતે સચિવ અને રોજગાર મદદનીશને નોટિસ પાઠવી 11:32 AM IST
સૌરાષ્ટ્ર કચ્છની વરસાદની સ્થિતિ ઉડતી નજરે : આજે દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં ૧ થી ૧૦ ઇંચ વરસાદ પડી ગયો : ઓખા બંદરે ત્રણ નંબરનું અને પોરબંદર પોર્ટ ઉપર એક નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું : ભારેથી અતિ ભારે વરસાદ સામે તંત્ર સજ્જ : અમદાવાદમાં રાત સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકયો: મોરબીના સૌથી મોટા મચ્છુ-ડેમના ૧૦ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા, ડેમ છલોછલ ભરાઈ ગયો : કૃષ્ણ જન્મોત્સવના પ્રારંભ સાથે જ મધરાત્રે રાજકોટમાં ભારે વરસાદ ફરી શરૂ થયો12:39 AM IST
દેશભરમાં 'નંદ ઘેર આનંદ ભયો - જય કનૈયા લાલ કી' નાં નાદ ગૂંજ્યા : મથુરા, દ્વારકા, ડાકોર સહીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનાં પાવન પર્વની મધ્યરાત્રી એ થઈ દિવ્ય ઉજવણી : જુઓ વિડીયો : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ધામધૂમ પૂર્વક દેશભરમાં ઉજવાયો : રાત્રે 12ના ટકોરે મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત 'નંદ ઘેર આનંદ ભયો - જય કનૈયા લાલ કી' નાં નાદ સાથે ભક્તો કૃષ્ણમય થયા1:33 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં ભારે વરસાદથી તારાજી :15 લોકોના મોત :1696 લોકોનું રેસ્ક્યુ :23.871 લોકોનું સ્થળાંતર : મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને વહિવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી :રાજ્યની 15 નદીઓ તથા 21 તળાવો અને ડેમ ઓવરફ્લો:. 206 જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના 72.73% જેટલું પાણી આવ્યું: હજુ પણ 806 માર્ગ બંધ: હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્ય પર વરસાદી આફતનો ખતરો મંડરાયેલો8:12 PM IST
રાજ્યમાં ૨૪ કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૯૯ ટકાથી વધુ : ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા: સમગ્ર આણંદ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ તથા ખેડામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૬ ટકા વરસાદ નોંધાયો12:58 PM IST
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ: રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ: ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ ૭૬ ટકાની સામે અત્યારે ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો 12:49 PM IST
'દેશી ટારઝન' - ગૌભક્ત પહેલવાન સંજય સિંહનું પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે અન્ન નહી આરોગવાનું પ્રણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવી : 10 કલાકમાં 30,000 દંડ-બેઠકનો કીર્તિમાન સ્થાપિત કરનાર, માત્ર ફળ, દેશી ગાયના દૂધ અને ગોબર-ગૌમૂત્ર પર નિર્ભર સંજય સિંહ પહેલવાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિના 'બ્રાન્ડ એમ્બેસેડર'7:21 PM IST
નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : વરસાદની પરિસ્થિતિમાં કંઈપણ ઘટના કે બનાવ બને તો કન્ટ્રોલ રૂમના નંબર – ૦૨૬૪૦ – ૨૨૪૦૦૧ પર સંપર્ક કરવો: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટર એસ.કે.મોદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા11:18 AM IST
રાજકોટમાં બારેમેઘ ખાંગા : અનેક સોસાયટીઓ જળબંબોળ :ઘરોમાં ઘુસ્યાં પાણી : આખો ગોંડલ હાઈવે પાણીમાં ડૂબ્યો : ઘર પાસે પાર્ક કરેલ ગાડી પાણીમાં ડૂબી ગઈ: રાજકોટ ગોંડલ હાઈવે સંપૂર્ણ બંધ અવસ્થામાં: માધાપર ચોકડી બેટમાં ફેરવાઈ : પડધરીના ન્યારા ગામમાં પણ વરસાદનું પાણી ફરી વળ્યું: ધોધમાર વરસાદથી ન્યારા-2 નદીનો પુલ બંધ: રામનાથપરા વિસ્તારમાં પણ કમર સુધીના પાણી ભરાયા6:26 PM IST
રાજકોટમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત લોકો માટે શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ અને વોર્ડ નંબર 7 ના આગેવાનોની સરાહનીય કામગીરી : આશરે 1500 લોકો માટે પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ : કોર્પોરેટર દેવાંગભાઈ માંકડના માર્ગદર્શન માં વોર્ડ નં. 7 ભાજપ પ્રમુખ કૌશિક ચાવડા, મયંક પાઉં, સહદેવ ડોડીયા, અજય પરમાર, મુરાદભાઈ સહિતના અગેનાનો અને કાર્યકરો રહ્યા ખડેપગે5:31 PM IST
રાજકોટ જિલ્લામાં વિવિધ ડેમસાઈટ અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત ગામો અને સ્થળાંતરિત કામગીરીના વિસ્તારોની યાદી જાહેર : જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદ પરિણામે સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત રાખવાના પ્રયાસો હાથ ધરાયા1:49 PM IST
સવારમાં ચાર વાગ્યાથી વનરાધાર વરસાદને કારણે રાજકોટમાં ચારે તરફ સર્વત્ર જળબંબાકાર : વોર્ડ નંબર 15માં આંબેડકર નગર આરાધના સોસાયટી વિજયનગર સોસાયટીમાં પણ પાણી ભરાયાઃ જંગલેશ્વર શેરી નંબર 28 માં એ લોકોને રેસ્ક્યું કરવાની ફરિયાદઃ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા મેઘજીભાઈ રાઠોડ ધરમભાઈ કામળિયા અને અરવિંદભાઈ મુછડીયા પણ હાજર રહ્યા હતા12:39 PM IST
વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૦૦ જેટલા વૃક્ષો પડ્યા: ૧૦ સ્થળોએ પાણી ભરાયા: શહેરના બે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા : મંત્રી ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર સહિતના પદાધિકારીઓ ફાયર બ્રિગેડ વિભાગના કંટ્રોલ રૂમની મુલાકાતે: ફરિયાદો અને પરિસ્થિતિ અંગે સમીક્ષા: ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા સુચના11:45 AM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં સૌથી વધારે ખંભાળિયા તાલુકામાં ૧૬.૫૬ ઈંચ વરસાદ; સૌથી ઓછો દ્વારકા તાલુકામાં ૦૭.૭૨ ઈંચ જેટલો વરસાદ : કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ: વરસાદની સ્થિતિને પગલે રાહત બચાવની કામગીરી અર્થે એન.ડી.આર.એફની એક તેમજ આર્મીની એક કોલમ સ્ટેન્ડબાય: જિલ્લાના વર્તું-૨ ડેમના ૧૦ ગેટ ૬ ફૂટ જેટલા ખોલાયા: ડેમસાઈટની હેઠવાસ વિસ્તારોને કરાયા એલર્ટ:જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવ તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા9:53 PM IST
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સંદર્ભે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : નાગરિકોને ફૂડ પેકેટ, દવાઓના જથ્થા સહિતની સ્થિતિ અંગે મંત્રીએ વિગતો મેળવી : વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીએ સૂચના આપી8:38 PM IST
મચ્છુ નદી કાંઠાકાંઠાના રબારીવાસ, વણકરવાસ, વાલ્મિકી-મકરાણીવાસમાં પાણી ઘુસતા 500 લોકોનું સ્થળાંતર : નદીકાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ધુસવાથી લોકોને હોનારત અને 2017ની પુર જેવી પરિસ્થિતિ યાદ આવી ગઈ: સ્થળાંતરિત લોકો માટે 3 હજાર જેટલા ફૂડ પેકેટ અને ગરમ ભોજનની વ્યવસ્થા કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ8:30 PM IST
પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર સગર્ભા બહેનોની લઈ રહ્યું છે વિશેષ કાળજી : જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મુખ્ય આરોગ્ય અધિકારી બી.બી. કરમટાની ટીમ સગર્ભા બહેનોના સતત સંપર્ક :28 થી 31 ઓગસ્ટ સુધી પ્રસૂતાની તારીખ હોય તેવા ૩૯ બહેનો માંથી ૪ બહેનોની સફળ પ્રસૂતિ : ૩ બહેનોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા, ૪ બહેનો જિલ્લા બહાર અને ૨૮ બહેનો સતત આરોગ્ય વિભાગના સંપર્કમાં7:57 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST





























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































































































































































































































