News of Tuesday, 27th August 2024
રાજકોટનો વધુ એક ડેમ છલકુછલકુ: ન્યારી-1 ડેમના 9 દરવાજા 7 ફૂટ ખોલાયા

રાજકોટ: આજીડેમ બાબાદશહેરના કાલાવડ રોડ પર આવેલા ન્યુ રાજકોટને પાણી પુરુ પાડતા ન્યારી - ૧ ડેમમાં પણ પાણીની વિપુલ આવક: ડેમના ૧૧ પૈકી ૯ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા: વાજડી, મેટોડા, ખીરસરા, વીરડા, પાળ સહીત ૧૦ જેટલા ગામોને એલર્ટ કરાયા.
(6:27 PM IST)










