News of Tuesday, 27th August 2024
મકનસર વાદીપરા વાળાએ માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકામાં પોલીસ ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના નવા મકનસર ગામે વાદીપરામાં રહેતા રીક્ષા ચાલક જાલમનાથ રાજુનાથ પઢીયારને આરોપી ઠાકોરનાથ બાબુનાથ સોલંકી અને ભુપતનાથ બાબુનાથ સોલંકી રહે.નવા મકનસર વાદીપરા વાળાએ માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
