News of Tuesday, 27th August 2024
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ગુજરાત કોસ્ટગાર્ડ તહેનાત
સ્ટેટ ઇમરજન્સીએ કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી: કોસ્ટગાર્ડ દ્રારા વધુ વરસાદથી પ્રભાવિત 6 જગ્યા પર ટીમો રવાના કરી

અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદના કારણે ગુજરાત કોસ્ટગાર્ડ તહેનાત. સ્ટેટ ઇમરજન્સીએ કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી હતી. કોસ્ટગાર્ડ દ્રારા વધુ વરસાદથી પ્રભાવિત 6 જગ્યા પર ટીમો રવાના કરી છે. કોસ્ટગાર્ડની મેડિકલ અનેં રેસ્ક્યુ ટીમો રવાના કરાઈ છે. મોરબી જીલ્લામાં એક ટુકડી રવાના કરવામાં આવી છે. આણંદ અને ખેડા જિલ્લમાં બે ટુકડીઓ પહોંચી રહી છે. દ્વારકા અને રાજકોટ જીલ્લામાં બે ટુકડી તૈયાર કરવામાં આવી છે. તો વડોદરા જિલ્લામાં એક ટુકડી હાલમાં છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
