શંકરાચાર્યનું મોટું નિવેદન : કહ્યું કે- 'શુભ મુહૂર્ત વગર રામ મંદિરનો શિલાન્યાસ કરવાથી ચૂંટણીમાં ભાજપની હાર થઈ : શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી બે દિવસ આગ્રાના પ્રવાસે:તેમણે કહ્યું કે, 'અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં શ્રી રામ લલ્લાની સ્થાપના કોઈપણ મુહૂર્ત વિના કરવામાં આવી હતી, અમે આ બાબતનો વિરોધ કર્યો હતો.12:37 PM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૨૫10:26 AM IST

મચ્છી માર્કેટ.......

ઈદ નમાઝ......

આસ્થાની ડૂબકી....

ચાંદની ચોક, જૂની દિલ્હીઃ બકરીદના થોડા સમય પહેલા જ જૈન સમુદાયના લોકોએ પોતાના ખિસ્સામાંથી લાખો રૃપિયા આપીને ૧૨૨થી વધુ બકરાના જીવ બચાવ્યા.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી સાથે મારી સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. તેમણે તેમના જીવનના ઘણા મૂલ્યવાન અનુભવો વિશે મારી સાથે શેર કર્યું. આપણે બધા સાથે મળીને રાષ્ટ્ર માટે કામ કરીશું.
અકિલા સોશ્યિલ મીડિયાએટીએમમાંથી રૂપિયા ‘‘છૂ'' ઉત્તરપ્રદેશનો ઠગ ગુજરાત તરફ આગળ વધે તે પહેલા બરોડા ક્રાઇમ બ્રાન્ચે બ્રેક મારી દીધી : માનો યા ન માનો, એટીએમમાં પ્રોસેસ પૂર્ણ થયાના મેસેજ છતાં રૂપિયા બહાર નીકળતા જ ન હતા સીબીઆઇમાં ફરજ બજાવી ચુકેલા સી.પી.નરસિંહમાં કોમાર, જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ આર.જી. જાડેજા ટીમને મોટી સફળતા 1:33 PM IST
પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓમાં તોડફોડ કરતા ભારે રોષ :જૈનો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે : વિકાસના નામે તોડીને ફેંકી દેતા ભારે હોબાળો:મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા : જવાબદારો સામે પગલાં લેવા માટે માગ:વડોદરાના જૈન અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે:મામલો હાઇકોર્ટમાં લઈ જવાશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે10:42 AM IST
નિયમ ભંગ કરનારને આજથી પાંચ કલાક પોલીસ મથકમાં બેસાડી દેવાના ગુજરાતના ઇતિહાસનો અદ્ભૂત નિર્ણયનો અમલ શરૂ : ગજ્જબ છતાં ગુબ્બારો નહિ, આદતથી મજબુર લોકોએ ૧૦૧થી વધુ વખત ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કર્યો છે !! લાયસન્સ સસ્પેન્ડ કરવાના સુરત પોલીસના વાયરલ વીડિયોની ભીતરી કથા : આજ પરોઢથી ટોચના અધિકારીઓ સાથે ૮૦ ટીમો રોડ પર ઉતારી સીપી અનુપમસિંહ ગેહલોત, અમલવારી જોવા પોલીસ કમિશનર દ્વારા વિવિધ સ્થળે સરપ્રાઇઝ વિઝીટ : ૧ લાખ ૪૫ હજાર લોકોએ પાંચથી ૧૦ વખત નિયમ તોડી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હર્ષ સંઘવી સાથે પરામર્શ કરી હિમતભર્યો નિર્ણય કર્યો1:54 PM IST
રાજકોટમાં હૈયા હચમચાવતી ઘટનાઃ બે નેપાળી વોચમેનની ૩-૩ વર્ષની દિકરીઓના સ્વીમીંગ પૂલમાં ડૂબી જતાં મોત : રૈયા ગામ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરના શિલ્પન ઓનેક્સમાં બનાવઃ લાડકવાયી દિકરીઓના મોતથી નેપાળી પરિવારોમાં કાળો કલ્પાંત : રાતે નવ વાગ્યા સુધી બંને રૂમમાં રમતી હતીઃ બાદમાં સાઇકલ ફેરવવા ગયા પછી કલાક બાદ માતા-પિતા શોધવા નીકળતાં બંને રેસિડેન્સીના સ્વીમિંગ પૂલમાંથી મૃત મળતાં અરેરાટીઃ ૩ વર્ષ ૨ મહિનાની મેનુકાના પિતા પ્રકાશ સિંઘ આઠ માસથી ચોકીદારી કરે છેઃ ૩ વર્ષ ૯ માસની પ્રકૃતિના પિતા ગોકુલ ચંદ ૧૭ દિવસથી જ અહિ નોકરીએ જોડાયા છે10:56 AM IST
જાગ્યા ત્યારથી સવાર : શિક્ષણ સમિતિની શાળાઓમાં ૫૪૮ કરોડના ખર્ચે ફાયર સીસ્ટમ વસાવાશે : સાડા ત્રણ મહિના બાદ કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગ : કન્સલ્ટન્ટની નિમણુક કરવા, કોઠારીયા રોડ પરના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું ૫.૫૬ કરોડના ખર્ચે નવિનીકરણ સહિતની ૬૮ દરખાસ્તો અંગે નિર્ણય થશે4:24 PM IST
કાલે આર.ટી.ઓ. ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રહેશે10:24 AM IST
મહિલાઓ માટે રોકાણઅંગે જાગૃતિ કાર્યક્રમ 4:26 PM IST
આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ સીટ મુદે અનેક પીડિત પરિવારોને મળ્યાઃ કાર્યવાહીના અંતે પરિણામ શૂન્યઃ ઇસુદાન ગઢવીનો આક્ષેપ : ‘આપ' પ્રદેશ પ્રમુખે અલગ-અલગ દુર્ઘટનાઓ મુદે સરકાર દ્વારા રચવામાં આવેલી SITની પોલ ખોલીઃ પત્રકાર પરિદષને સંબોધી કાંકરિયા રાઇડ દુર્ઘટના, ઉના કાંડ, થાનગઢમાં દલિત હત્યાકાંડ, હરણી તળાવ બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠાકાંડના પીડિતોને આજ સુધી ન્યાય મળ્યો નથીઃ મોટાભાગના કેસમાં નાની માછલીઓ પકડાય છે અને મોટા માથા બચી જાય છે 4:44 PM IST
ગઇકાલે રવિવારના લીધે ઇદુલ અદહાનો બેવડાયેલો ઉત્સાહઃ ત્રણ દિ'ની ઉજવણી : વર્તમાન હવામાનના લીધે સર્વત્ર વ્હેલી સવારે જ ઇદની વિશેષ નમાઝ પઢી લેવાઇઃ કયાંક બે તબકકે નમાઝ પઢાઇ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પરંપરાગત રીતે ઉજવાતી ઇદ : ગઇકાલે જાહેરજાના લીધે આરામ બાદ આજે ઇદ ઉજવાઇ તો બીજી તરફ સૌરાષ્ટ્રભરમાં વરસાદના વિધ્ન વિના સર્વત્ર સવારના ઇદની નમાઝ સંપન્ન થઇ જતા હર્ષ ફેલાયો10:55 AM IST
રા.લો. સંઘ ડિરેકટર મનસુખભાઇ સરધારાની પેનલ વિજેતા10:25 AM IST
ગોંડલની ગરૂડા શૂટિંગ એકેડમી ના નિશાનબાજોનો ગોવર્ધન થાળ હોટલ ખાતે સન્માન સમારંભ યોજાયો : ફસ્ટ એર રાઈફ્લ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૪ માં ૧૭૭ એર રાઇફ્લ ૧૦ મીટર ચેમ્પિયનશિપ માં નિશાનબાજીની વિવિધ પ્રતિયોગિતાઓ તેમજ યુનિટી ઈંગ્લીશ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરનારનું તેમજ નિશાનબાજોનુ મેડલ સાથે બહુમાન કરાયું2:27 PM IST
ગોલ્ડન બ્લડઃ વિશ્વમાં માત્ર ૪૩ લોકોનું જ છે10:07 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
ચીનમાં લીલા કાંદાવાળી કોફીની ધૂમ 10:12 AM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
T20 વર્લ્ડ કપમાં સુપર-૮ની તસવીર સ્પષ્ટ : ભારત કોની સાથે અને ક્યારે ટકરાશે ? : ભારતની પ્રથમ મેચ ૨૦મી જૂને અફઘાન સામે : ૨૨મીએ બાંગ્લાદેશ અને ૨૪મીએ ઓસ્ટ્રેલિયા સામે મેચ :T20 વર્લ્ડ કપ ૨૦૨૪ હવે સુપર-૮માં પ્રવેશી ગયો છે : આ તબક્કામાં દરેક ૪ ટીમોના બે જૂથ હશે : જો બે ટીમો બંને ગ્રુપમાંથી ટોચ પર રહેશે તો તેઓ સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકશે : ગ્રુપ-Aમાંથી ભારતીય ટીમ અને અમેરિકાએ સુપર-૮ માટે ક્વોલિફાય કર્યું છે : ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે : અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી જગ્યા બનાવી છે10:54 AM IST
ફાધર્સ ડે પર ઝિવાએ ધોનીનો હીરો લુક શેર કર્યો6:42 PM IST
મેવાડ પ્રીમિયર લીગ ટ્રોફીનું અનાવરણ6:39 PM IST
'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની સીઝન 2ની જાહેરાત 6:36 PM IST











































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































































