News of Monday, 17th June 2024
ગંગા દશેરા પર હરિદ્વારમાં લાખોએ લગાવી ડૂબકી : હરિદ્વાર : ગંગા દશેરાના અવસરે : રવિવારે હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે હર કી પૌડી પર લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. એવું માનવામાં આવે છે કે ભગીરથની તપસ્યા પછી આ દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતરિત થયા હતા.

(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
