News of Monday, 17th June 2024
જામનગરમાં ડીમોલીશન

જામનગરઃ શહેરના અશોક સમ્રાટ નગરમાં વરસાદી પાણીની નિકાલ માટેની નહેર આસપાસ મહાનગરપાલીકાની ટીમ દ્વારા ડીમોલેશન હાથ ધરી ર૦,૦૦૦ ફુટ જગ્યા ખુલ્લી કરાવાઇ છે. (તસ્વીરોઃ કિંજલ કારસરીયા)
(1:45 PM IST)