તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Monday, 17th June 2024
એરપોર્ટ રોડ દેરાસરે પૂ.આ. ભ. શ્રી જયશેખર વિ.મ.સા.ની પધરામણી આજરોજ પ. પૂ. આચાર્ય શ્રી જયશેખર વિજય મ. સાહેબ સદગુરૂ વાટિકાથી શ્રાવક શ્રાવિકા સાથે વાજતે ગાજતે શ્રી શાંતિનાથ જૈન દેરાસર પધારેલ. માંગલિક વ્યાખ્યાન બાદ પધારેલ સંઘ માટે નવકાશીનું આયોજન સંઘ તરફથી કરવામાં આવેલ.

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
