News of Monday, 17th June 2024
જમ્મુના હીરાનગર હુમલો અને સરહદ ઉપર ઘુસણખોરી બીએસએફ માટે ચિંતાનો વિષય : જમ્મુ કાશ્મીરથી હીરાનગરમાં ગયા સપ્તાહમાં આતંકી હુમલો તથા સરહદ પાર થી થતા ઘુસણખોરીના બનાવથી બીએસએફ ની ચિંતા વધારી દીધી છે. કારણ કે મૃતક આતંકવાદીનો એક સાથીદાર હજુ પણ જીવિત છે તેથી બીએસએફની ટીમ સામે આવા આતંકવાદીઓને શોધવા એક કપરૂ કાર્ય છે. સરહદ ઉપર ઘુસણખોરીની ઘટના ઓને નિષ્ફળ બનાવવા દળ માટે મુખ્ય ભૂમિકા છે તેથી આ માટે ટીમ સતત સક્રીય રહે છે.

(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
