Gujarati News

Gujarati News

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 601 નવા કેસ નોંધાયા:અત્યાર સુધીમાં 184 લોકો ઠીક થયા છે. જ્યારે 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે access_time 10:43 pm IST

  • અર્થ વ્યવસ્થાને પાટે ચડાવવા કેન્દ્ર સરકાર મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા :લોકડાઉન બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા કેન્દ્ર સરકાર કામ શરૂ કર્યું :લોકડાઉનની અસર ઓછી કરવા અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વધુ એક બૂસ્ટર ડોઝ આપવા વિચારણા access_time 12:58 am IST

  • જામનગર: દરેડ ગ્રામ પંચાયત વિસ્તારમાં 14 એપ્રિલ સુધી પ્રવેશબંધીનો આદેશ: કોરોનાના પોઝિટિવ કેસ બાદ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું: જાહેરનામના અનુસંધાને દરેડ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો access_time 9:52 pm IST