Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની અડેફેટે સાયકલ સવારનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી - બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું છે

સાયકલ લઈને જઈ રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો
લોકડાઉન હોવા છતાં બીજા દિવસે પણ ફરી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છ્ર
હિટ એન્ડ રનમાં અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર લાશ લીંબડી સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવી.હતી

(5:25 pm IST)