Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ગોંડલ ખીમોરી તળાવમાંથી યુવકની લાશ મળી : અમદાવાદનો યુવક જૂનાગઢ ભજનમાં આવેલ

ગોંડલના ફાયર ફાઈટર ના મહાવીરસિંહ . કિશોરભાઈ અને સ્ટાફે બહાર કાઢી

ગોંડલ :ગોંડલ  ખીમોરી તળાવ માંથી એક યુવક ની લાશ મળી છે લાશ હોવાની જાણ થતા ગોંડલના ફાયર ફાઈટરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ગોંડલ ફાયર ફાઇટર ના જવાનો મહાવીરસિંહ . કિશોરભાઈ અને સ્ટાફે લાસ બહાર કાઢી હતી

યુવક અમદાવાદનો હોવાનું અને જુનાગઠ ભજનમાં આવેલ હોવાનું જાણવા મળે છે કોરોના ને લઈને ગોંડલ મિત્રને ત્યાં રોકાયેલ હતો

(7:00 pm IST)