Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જસદણની ડ્રોન તસ્વીર

જસદણઃ લોકડાઉનને લીધે જસદણના તમામ વિસ્તારો સુમસામ બન્યા છે ત્યારે ટ્રાફિકથી સતત ધમધમતા જસદણના સરદાર ચોકની ડ્રોનથી લેવાયેલી તસવીરમાં ખાલીખમ રસ્તાઓ અને બંધ દુકાનો જોવા મળે છે.

(11:43 am IST)