Gujarati News

Gujarati News

તા. ૨૭ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૭ બુધવાર
તા. ૨૬ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૬ મંગળવાર
તા. ૨૫ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૫ સોમવાર
તા. ૨૪ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૪ રવિવાર
તા. ૨૩ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૩ શનિવાર
  • રવિવારે સરકારી લેતીદેતી કરતી બેન્કની તમામ શાખાઓ ખુલી રહેશે :આરબીઆઇએ કર્યો આદેશ : રિઝર્વ બેંકે સર્ક્યુલર જાહેર કર્યું :સરકારી પ્રાપ્તિ અને ચુકાવણી માટે 31 માર્ચે તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે access_time 1:13 am IST

  • રાજકોટમાં ૩૯.૩ ડિગ્રી : કાલે અને શુક્રવારે પારો ૪૨ ડિગ્રીની નજીક પહોંચી જશે : શહેરમાં તાપ સાથે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : કાલે ગુરૂવારે અને શુક્રવારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જવાની પૂરી સંભાવના : ગરમીનો દોર જારી રહેશે access_time 3:45 pm IST

  • અમેરિકાએ લગાવ્યો ગંભીર આરોપ :કહ્યું ચીન નથી ઇચ્છતું કે કોઈ તિબ્બત જાય :અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે ગયા વર્ષે ચીને તિબ્બત યાત્રા માટે અમેરિકા દ્વારા મોકલાયેલા નવમાંથી પાંચ પ્રસ્તાવો ઠુકરાવ્યા હતા access_time 1:15 am IST