Gujarati News

Gujarati News

  • અભિનેત્રી ઉર્મિલા માંતોડકર આજે કોંગ્રેસમાં જોડાશેઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ નિર્ણય access_time 11:38 am IST

  • દિલ્હીમાં 'આપ'પક્ષ સાથે જોડાણ માટે નવી ફોર્મ્યુલા તૈયારઃ દિલ્હીની લોકસભાની ૭ બેઠક માટે આપ-કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. કેજરીવાલનો આપ પક્ષ કોંગ્રેસને ૨ બેઠક અને પોતે ૫ બેઠક લડવાની ફોર્મ્યુલા પર મકકમ છે ત્યારે કોંગ્રેસ નવી ફોર્મ્યુલા ઉપર વિચારણા કરી રહી છે. દિલ્હીના પૂર્વ મુ.મંત્રી શીલા દિક્ષિતે આ અંગે મૌન ધારણ કર્યું છે. હવે રાહુલ ગાંધી ઉપર બધુ છોડી દેવાયું છે. access_time 11:34 am IST

  • કોંગ્રેસ પાર્ટીએ મારી સાથે ચર્ચા કર્યા પછી ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની યોજના જાહેર કરી હતી : દેશના ખેડૂતો તથા ગરીબો માટેની આ ન્યુનતમ આય યોજનાનો અમલ શક્ય છે તથા જરૂરી છે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનું મંતવ્ય access_time 7:54 pm IST