Gujarati News

Gujarati News

  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST

  • જયારે ફારૂખ અબ્દુલ્લાનો નેશનલ કોન્ફરન્સ પક્ષ એનસી અને મહેબુબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) પક્ષ બારામુલ્લા-જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ રેલીઓ આજે યોજી છે બંને પક્ષ વચ્ચે ચુંટણી જોડાણ છે access_time 3:29 pm IST

  • અમદાવાદ કોર્પોરેશને બીએસએનએલના રાજયના હેડકવાર્ટર સહિત ૩ મિલ્કતો સીલ કરી : ૩ કરોડ ઉપરનો ટેક્ષ ન ભરાતા : બીએસએનએલનું સીજી રોડ સ્થિત રાજયનું હેડ કવાર્ટર, ગુલાબ ટેકરા સ્થીત અમદાવાદ શહેરનું મુખ્યાલય અને નારણપુરા સ્થિત અન્ય એક મલ્કિતને તાળા મારતી અમદાવાદ કોર્પોરેશન access_time 3:52 pm IST