Gujarati News

Gujarati News

તા. ૯ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૨ શનિવાર
તા. ૮ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૧ શુક્રવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
તા. ૬ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૯ બુધવાર
તા. ૫ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૯ મંગળવાર
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST