Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમેરિકામાં ઓહિયોના મેસન સીટીમાં કાઉન્સીલ મેમ્બર તરીકે વિજયી થવાનો શ્રી જય બેદીનો વિશ્વાસ

ઓહિયોઃ ઇન્ડિયન અમેરિકન સ્મોલ બિઝનેસમેન શ્રી જય બેદીઓ ઓહિયોના મેસનમાંથી સીટી કાઉન્સીલ સીટ માટે ઉમેદવારી નોંધાવી છે.

૧૯૮૦ની સાલથી અમેરિકાના સિનસિનાટીમાં સ્થાયી થયેલા શ્રી બેદીએ સ્મોલ બિઝનેસના વ્યાપ દ્વારા અનેક લોકોને રોજગારી પૂરી પાડી છે તેમજ તથા આર્થિક સમૃધ્ધિ વધારવામાં યોગદાન આપ્યું હોવાનું તેમની વેબસાઇટ દ્વારા જણાવ્યું છે.

તેઓ તથા તેમના પત્ની મેસનમાં નેફ્રોલોજીસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે. તેઓ વિજયી થવાનો વિશ્વાસ ધરાવે છે.

(8:04 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST