Gujarati News

Gujarati News

  • કાલે આરોગ્ય સચિવ જયતિ રવિ રાજકોટમાં:. કોરોનાના કેસો વધતા ફરી રાજકોટમાં અધિકારીઓ સાથે મીટીંગ:સિવિલ હોસ્પિટલમાં જશે:બપોરે 2 વાગ્યે પત્રકારોને સંબોધશે. access_time 7:13 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 19 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં દેશના કોરોનાના નવા 50,790 કેસ વધ્યા : કુલ કેસ 19,06,121 થયા : આજે વધુ 49,844 દર્દીઓ રિકવર થતા કુલ 12,80,284 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : આજે વધુ 847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 39,818 થયો access_time 10:56 pm IST

  • ગૌરવપ્રદ ક્ષણ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બ્રિટીશ ચલણ પર દર્શાવનારા પ્રથમ બિન-શ્વેત વ્યક્તિ બનશે : યુરોપની રોયલ એડવાઇઝરી કમિટીએ ગાંધીજીને દર્શાવતો સિક્કો બનાવવા પર કામ શરૂ કર્યું હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 9:57 pm IST