Gujarati News

Gujarati News

  • જૂનાગઢ જોશી પરિવારમાં કોરોના રૂપી આભ ફાટયું: સપ્તાહમાં બીજું મોત:જૂનાગઢનાં પુર્વ મેયર અને કોર્પોરેટર આરતીબેન જોશીનાં દિયર જનકભાઈ જોશીનું કોરોનાથી મોત: પરિવારમાં શોક:ગત સપ્તાહે આરતીબેનનાં પતિ એડવોકેટ પરેશભાઈનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતુ. access_time 12:08 am IST

  • ૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ થઈ જશે access_time 11:00 pm IST

  • ગુરુવાર સુધી મુંબઈમાં દે ધનાધન વરસાદનો ભારે દોર ચાલુ રહેશે: હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું છે કે આગામી ગુરુવાર સુધી મુંબઈમાં અતિશય ભારે વરસાદ ચાલુ રહેશે. ગુરુવારથી જોર ઓછું થશે. access_time 10:59 pm IST